Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં PM મોદીને ભેટ આપવા માટે બનાવાયા પ્લેન

રાજકોટ જિલ્લાના વિવિધ ઉધ્યોગોને રીપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે અને કુલ 6 કારીગરો દ્વારા 4 કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ 500...

રાજકોટ જિલ્લાના વિવિધ ઉધ્યોગોને રીપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે અને કુલ 6 કારીગરો દ્વારા 4 કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ 500 કલાક સુધી મહેનત કરવામાં આવી છે. આ પ્લેન પર ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળે છે. પતરા પર ખાસ ડિઝાઇન કરી આ પ્લેનને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.