Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે તમારે દવાનું આખું પેકેટ લેવાની જરુર નહીં પડે

હવે તમારે દવાનું પેકેટ આખુ લેવાની જરુર નહીં પડે અને સરકાર દ્વારા તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે. આ નવી પોલીસીથી દર્દી તથા દવાના વેપારીને પણ ફાયદો થશે. સરકારે એવું નક્કી કર્યું છે કે મેડિસીનના પેકેજીંગને એ રીતે કરાય...
08:32 PM May 26, 2023 IST | Vipul Pandya

હવે તમારે દવાનું પેકેટ આખુ લેવાની જરુર નહીં પડે અને સરકાર દ્વારા તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે. આ નવી પોલીસીથી દર્દી તથા દવાના વેપારીને પણ ફાયદો થશે. સરકારે એવું નક્કી કર્યું છે કે મેડિસીનના પેકેજીંગને એ રીતે કરાય કે દવા તેમાંથી અલગ કરી શકાય અને તેની પાછળ બેચ નંબર, એક્સપાયરી ડેટ સહિતની વિગતો હોય.જો કે તેનાથી દવાની કિંમત વધી શકે છે.

Tags :
medical storeMedicinepatient
Next Article