Dwarka માં વરસાદી પાણી ભરાતા મજૂરો ગોડાઉનમાં ફસાયા
દ્વારકા પાસેના ચરકલા રોડ પર હથ્રોન રિસોર્ટ પાસે એક ગોડાઉનમાં ચાર મજૂરો કામ કરતા હતા. ત્યારે વરસાદી પાણી ગોડાઉનમાં ફરી વળતા મજૂરો ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં દ્વારકા પોલીસ અને ફાયરની ટીમે દોરડા બાંધી કામગીરી શરૃ કર્યા પછી ચારેય...
દ્વારકા પાસેના ચરકલા રોડ પર હથ્રોન રિસોર્ટ પાસે એક ગોડાઉનમાં ચાર મજૂરો કામ કરતા હતા. ત્યારે વરસાદી પાણી ગોડાઉનમાં ફરી વળતા મજૂરો ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં દ્વારકા પોલીસ અને ફાયરની ટીમે દોરડા બાંધી કામગીરી શરૃ કર્યા પછી ચારેય મજૂરોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
Advertisement