KEDARNATH TEMPLE :કેદારનાથ મંદિરમાં ફોટો કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ
પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ...
03:39 PM Jul 17, 2023 IST
|
Hiren Dave
પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.