Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Japan માં લાખો રૂપિયા ખર્ચ કરી શખ્સ બન્યો Dog

દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. તેથી જ કંઈક નવું કરવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે, તાજેતરનો કિસ્સો જાપાન (Japan)નો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાને કૂતરામાં બદલી નાખ્યો છે, જેનું નામ ટોકો કહેવામાં આવી રહ્યું છે....
01:10 PM Aug 01, 2023 IST | Hardik Shah

દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. તેથી જ કંઈક નવું કરવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે, તાજેતરનો કિસ્સો જાપાન (Japan)નો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાને કૂતરામાં બદલી નાખ્યો છે, જેનું નામ ટોકો કહેવામાં આવી રહ્યું છે.

Tags :
childhood dreamDogjapan newsJapanese manRealistic dogTocoviral videoworldZepet
Next Article