કેનેડાના PM JUSTIN TRUDEAU ના છૂટાછેડા, પત્ની સોફી સાથેના 18 વર્ષના લગ્નનો અંત
કેનેડાના વડાપ્રધાન JUSTIN TRUDEAU એ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા છે. જસ્ટિન ટ્રુડો અને તેમની પત્ની સોફી ટ્રુડો એ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ અલગ થવા માટે કાનૂની કરાર પર...
કેનેડાના વડાપ્રધાન JUSTIN TRUDEAU એ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા છે. જસ્ટિન ટ્રુડો અને તેમની પત્ની સોફી ટ્રુડો એ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ અલગ થવા માટે કાનૂની કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
Advertisement