Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : જેસરના જંગલમાં એક સાથે 10 થી વધુ સિંહ વિચરણ કરતા હોવાનો વિડીયો

ભાવનગરના જેસરના જંગલમાં સિંહ પરિવારની લટારની અતિ અદભૂત  વિડિયો સામે આવ્યો  છે. ખૂબ જ રોમાંચિત કરતી આવિડિયોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. એક સાથે 10થી વધુ સિંહોની વિચરણ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ...
06:19 PM Jul 23, 2023 IST | Hiren Dave

ભાવનગરના જેસરના જંગલમાં સિંહ પરિવારની લટારની અતિ અદભૂત  વિડિયો સામે આવ્યો  છે. ખૂબ જ રોમાંચિત કરતી આવિડિયોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. એક સાથે 10થી વધુ સિંહોની વિચરણ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે

Tags :
BhavnagarexcitinglionfamilydrinkswaterTogetherVideo Viral
Next Article