Viral Video : બસ આટલું અમીર થવું છે', Harley Davidson બાઈક પર Zomato Delivery...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કયા સમયે શું દેખાશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ડાન્સ, ફાઈટ અને વિચિત્ર એક્ટિવિટીના વીડિયો (Viral Video) જ વાયરલ થાય છે. પરંતુ આ વીડિયો (Viral Video) વચ્ચે ક્યારેક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ જાય છે, જેને જોયા પછી વ્યક્તિ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો હતો જેમાં એક મહિલા દિલ્હી મેટ્રોમાં લોકો પાસેથી ભીખ માંગતી જોવા મળી હતી. સામાન્ય રીતે આવો નજારો જોવા મળતો નથી, પરંતુ વીડિયો (Viral Video)માં જોવા મળ્યો હતો. હવે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો...
આજકાલ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું એકદમ સામાન્ય બની ગયું છે. જ્યારે પણ તમે રસ્તા પર નીકળો છો, ત્યારે તમે કોઈક ડિલિવરી બોયને ફૂડ ડિલિવરી કરવા જતા જોયા હશે. જો તમે ધ્યાન આપશો તો તમને તે બધાની પાસે સસ્તી કે સેકન્ડ હેન્ડ બાઇક કે સ્કૂટર જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને Harley Davidson પર બેસીને ડિલિવરી કરવા જતા જોયા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video)માં એક વ્યક્તિ Harley Davidson પર જતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ Zomato ની બેગ પણ દેખાઈ રહી છે. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
આ વીડિયો (Viral Video)ને ઈન્સ્ટાગ્રામ પર _call_me_ashu16 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વીડિયોને 2.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- EMI સમસ્યા હશે. અન્ય યુઝરે લખ્યું- EMI ભરવાની પદ્ધતિ થોડી કેઝ્યુઅલ છે. ત્રીજા યુઝરે લખ્યું- તેણે સખત મહેનત કરી અને પોતાની પસંદની બાઇક ખરીદી. જો કે, કેટલાક યુઝર્સોનો અભિપ્રાય અલગ છે. એક યુઝરે લખ્યું- આ માત્ર પબ્લિક સ્ટંટ છે.
આ પણ વાંચો : Seema Haider : સીમા હૈદર અને સચિન મીણાની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો મોટો ઝટકો…
આ પણ વાંચો : Chhattisgarh Encounter : ચૂંટણી પહેલા છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, 18 નક્સલવાદીઓ ઠાર…
આ પણ વાંચો : UPSC 2023 Result: UPSC 2023 ટોપર આદિત્ય શ્રીવાસ્તવે આ રીતે કરી હતી તૈયારી…