Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar માં જમાઈએ સાસુને બનાવી ત્રીજી પત્ની, વાંચો 'અજબ પ્રેમ કી ગજબ કહાની...'

બિહાર (Bihar)ના બાંકા જિલ્લામાં એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. અહીં જમાઈને સાસુ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે. જમાઈએ બધાની સામે સાસુના માથા પર માંગ પણ ભરી હતી. સમગ્ર જિલ્લામાં આ લવ સ્ટોરીની ચર્ચાઓ...
bihar માં જમાઈએ સાસુને બનાવી ત્રીજી પત્ની  વાંચો  અજબ પ્રેમ કી ગજબ કહાની
Advertisement

બિહાર (Bihar)ના બાંકા જિલ્લામાં એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. અહીં જમાઈને સાસુ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે. જમાઈએ બધાની સામે સાસુના માથા પર માંગ પણ ભરી હતી. સમગ્ર જિલ્લામાં આ લવ સ્ટોરીની ચર્ચાઓ ચાલી રહી છે. લવ સ્ટોરીણી સૌથી રસપ્રદ વાત એ છે કે, સસુરે જ જમાઈના લગ્ન સાસુ જોડે કરાવ્યા છે. જમાઈએ સાસુ સાથે કોર્ટ મરેજ કર્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, બિહાર (Bihar)ના બાંકા જિલ્લામાં એક અનોખી પ્રેમ કહાનીએ સમગ્ર જિલ્લાનું ધ્યાન ખેંચ્યું છે. હા, અહીં એક જમાઈ અને તેની સાસુ વચ્ચે પ્રેમ થયો. અહેવાલો અનુસાર, બાંકા જિલ્લાના એક ગામમાં રહેતા 55 વર્ષીય દિનેશ્વર દાસને જ્યારે ખબર પડી કે તેની પત્નીનું તેના જમાઈ સાથે અફેર ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ આશ્ચર્ય થયું. તેમની 45 વર્ષની પત્ની ગીતા દેવી તેમના જમાઈ સિકંદર યાદવના પ્રેમમાં પડી ગઈ હતી. સિકંદર તેની પત્નીના અવસાન પછી તેના સાસરિયાઓ સાથે રહેવા લાગ્યો, જ્યાં તેની સાસુ ગીતા દેવી સાથે તેના સંબંધો ગાઢ બન્યા.

Advertisement

Advertisement

જમાઈ સાથે સાસુનું અફેર...

બિહાર (Bihar)ના બાંકા જિલ્લામાં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. અહીં એક મહિલાને તેના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે 55 વર્ષીય દિનેશ્વર દાસ (જમાઈના સસરા)ને તેની પત્ની ગીતા દેવી (45 વર્ષ) અને જમાઈ સિકંદર યાદવ વચ્ચેની નિકટતા અંગે શંકા ગઈ ત્યારે તેણે આ મામલે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ગીતા દેવી અને સિકંદર વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અહેવાલો અનુસાર, જ્યારે તેમના સંબંધો સામે આવ્યા ત્યારે સિકંદરે પંચાયત અને ગ્રામજનોની સામે ગીતા દેવી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ પછી દિનેશ્વર દાસ અને ગામના લોકોએ તેમના લગ્નને મંજૂરી આપી દીધી.

ગામલોકોની સામે સસરાએ લગ્ન કર્યા...

સિકંદર અને ગીતા દેવીના લગ્નની વિધિ દિનેશ્વર દાસે પોતે જ કરાવી હતી અને કોર્ટ મેરેજ પણ કરાવ્યા હતા. આ વાયરલ વીડિયોમાં સિકંદર ગીતા દેવીની માંગ પર સિંદૂર લગાવતો જોઈ શકાય છે, જ્યારે ગામલોકો દંપતીને આશીર્વાદ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયો પર લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ આ લગ્નની ટીકા કરી છે તો કેટલાકે આ સમગ્ર મામલાની મજાક ઉડાવી છે. એક યુઝરે લખ્યું, "શરમજનક! સમાજ માટે ખરાબ ઉદાહરણ." અન્ય એકે લખ્યું, "સસરા સાચા લાભાર્થી હતા, તેમણે બંનેને એક સાથે છૂટકારો મેળવ્યો, હવે તેઓ ગોવામાં ક્યાંક મજા કરી રહ્યા હશે."

આ પણ વાંચો : PM Modi Write letter: તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે

આ પણ વાંચો : Covishield Vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે TTS ? જાણો તેના લક્ષણ

આ પણ વાંચો : Amit Shah Press Conference: કેજરીવાલની હત્યાની સાજિશ પર અમિત શાહે કહ્યું, લેખિતમાં આપો તો…

Tags :
Advertisement

Trending News

.

×