Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

Vadodara: ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના ઘણા કેસો સામે આવતા રહેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પોલીસ પણ આ બાબતે ખુબ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે. વડોદરા (Vadodara) PCBએ લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી છે. અંજારમાં લૂંટેરી...
vadodara  વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ  પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

Vadodara: ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના ઘણા કેસો સામે આવતા રહેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પોલીસ પણ આ બાબતે ખુબ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે. વડોદરા (Vadodara) PCBએ લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી છે. અંજારમાં લૂંટેરી દુલ્હન ગેંગએ આપ્યો હતો. નોંધનીય છે કે, બાતમીના આધારે વુડાના મકાનમાં દરોડા પાડી ઝડપી ગેંગને ઝડપી પાડી હતી. વધુ વિગતે વાત કરવામાં આવે તો રાજુ ઉર્ફે ટીના તડવીના મકાનમાં છાપો મારી ઝડપી પાડવામાં આવી છે.

Advertisement

પૂજા ગાંગડીયા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

તમને જણાવી દઇએ કે, મહેન્દ્ર વણકર અને પૂજા ગાંગડીયા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કંદોઈ પરિવાર પાસેથી સપ્તપદીના ફેરા ફરવા 2.50 લાખ પડાવ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો લગ્ન બાદ થોડા દિવસ સાસરીમાં રહી માતા બીમાર હોવાનું બહાનું કરી લુટેરી દુલ્હન ચાલી નીકળતી હતી. એટલું જ નહીં પરંતુ. પીસીબીએ લુંટેરી દુલ્હન સહિત 3 યુવતીઓ અને બે પુરુષની ધરપકડ કરી છે.

લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ અંજારમાં નોંધાયો હતો ગુનો

નોંધનીય છે કે, પૂજા નામની યુવતી દુલ્હન બની હતી અન્ય સાગરીતો પિતા, મામા, મામીનો કીરદાર નિભાવ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ અંજારમાં ગુનો નોંધાયો હતો. આથી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમની કસ્ટડી અંજાર પોલીસને સોપી દીધી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે લૂંટેરી દુલ્હનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે બાતમીને આધારે વુડાના મકાનમાં રાજુ ઉર્ફે ટીના તડવીના મકાનમાં છાપો મારી ગેંગને ઝડપી પાડી હતી.  તમને જણાવી દઇએ કે, ગુજરાત પોલીસ પણણ આ બાબતે ખુબ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે. વડોદરા PCBએ લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી છે.

Advertisement

આ પણ વાંચો: AMRELI જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો:  Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો:  Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Tags :
Advertisement

.