Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, મહિલાને ઇજા

GONDAL : ગોંડલ (GONDAL) નવા માર્કેટીંગ યાર્ડ પાસે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત (CAR - TRUCK ACCIDENT) સર્જાયો અલ્ટો કાર ની પાછળ આવતા ટ્રકે અલ્ટો કારને ઠોકર મારી અલ્ટો કાર માં રાજકોટ નો પરિવાર સવાર હતો. જેમાં એક મહિલા...
gondal   માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત  મહિલાને ઇજા
Advertisement

GONDAL : ગોંડલ (GONDAL) નવા માર્કેટીંગ યાર્ડ પાસે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત (CAR - TRUCK ACCIDENT) સર્જાયો અલ્ટો કાર ની પાછળ આવતા ટ્રકે અલ્ટો કારને ઠોકર મારી અલ્ટો કાર માં રાજકોટ નો પરિવાર સવાર હતો. જેમાં એક મહિલા ને ઇજા થતાં માર્કેટિંગ યાર્ડ ની એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કોની બેદરકારી ના કારણે અકસ્માત થયું તેને લઈને તપાસ ચાલુ છે.

Advertisement

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે રોજિંદા નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે ફરી આજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જૂનાગઢ તરફથી આવતી અલ્ટો કાર અને ટ્રક આવી રહ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અલ્ટો કાર ચાલકે આગળ જતાં ટ્રક ને ઓવરટેક કરવા જતાં પાછળ આવેલ અન્ય ટ્રકે કાર ને ઠોકર મારી હતી. અલ્ટો કાર માં મૂળ જૂનાગઢ અને હાલ રહે. રાજકોટ ના 2 લોકો સવાર હતા. જેમાં પ્રભાબેન અરજણભાઇ ડોબરીયા રહે રાજકોટ વાળા ને ઇજા થતાં યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે ડો વાડોદરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

અહેવાલ -- વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ

featured-img
ગુજરાત

Gujarat :ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

×

Live Tv

Trending News

.

×