ઝટપટ ફૂડી વિથ કશીશમાં જાણો ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચની રેસીપી
ચાલો આપણે 2024 માંથી જઈએ 1944 માં, જ્યાં બનાવાય છે પાલક- પનીર અલગ અંદાજમાં મેઈન કોર્સ નહીં, પણ સ્ટાર્ટરમાં બને છે આ વાનગી ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચ રેસીપી પનીરનો પિરામિડ અને ક્રેકલિંગ પાલક 50 ગ્રામ પનીરના એક...
Advertisement
- ચાલો આપણે 2024 માંથી જઈએ 1944 માં, જ્યાં બનાવાય છે પાલક- પનીર અલગ અંદાજમાં
- મેઈન કોર્સ નહીં, પણ સ્ટાર્ટરમાં બને છે આ વાનગી
ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચ રેસીપી
Advertisement
- પનીરનો પિરામિડ અને ક્રેકલિંગ પાલક
- 50 ગ્રામ પનીરના એક પીસને ત્રિકોણમાં કાપો
- એવા 6થી 7 પીસને તૈયાર કરો
- તમામ પનીરના પીસને કરો ફ્રાય
- બીજી તરફ પાલકને જીણું સમારો
- કોર્નફ્લોરમાં મિક્સ કરી, ફ્રાય કરો
- સૌપ્રથમ તવા પર તેલ ગરમ કરો
- લસણ, લીલા મરચાં, ડુંગળી નાખો
- સેઝવાન ચટણી અને ટામેટાનો સોસ નાખો
- સેઝવાન ચટણીથી ટેસ્ટ આવશે સ્પાઈસી
- ટામેટાના સોસથી ટેસ્ટ આવશે ટેન્ગી
- તીખાશ-ખટાશનું અનોખું સંગમ
- બધું મિક્સ કરી, એમાં નાખો પનીર
- પનીરને ટોસ કરી, પ્લેટમાં કાઢી લો
- પનીરની અંદર ટૂથપિક નાખો
- બીજી તરફ પ્લેટમાં પાલક લો
- એની ઉપર સ્પાઈસી-તેજી પનીર સર્વ કરો
- મોટું હેલ્થી પનીર એવું કે પેટ ભરાઈ જાય
- અહીંયા તો સ્ટાર્ટરમાં જ ધરાઈ જશો
આ પણ વાંચો : સાબરડેરી નિયામક મંડળની ૧ બેઠક પરિણામે અપસેટ સર્જયો
Advertisement