Reliance AGM : ઈશા-આકાશ અને અનંત અંબાણી રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપ્યું
મુકેશ અંબાણીએ આજે રિલાયન્સ એજીએમ 2023 ને સંબોધિત કરતી વખતે ઘણી જાહેરાત કરી હતી. રિલાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થશે. સાથે જ નીતા અંબાણી બોર્ડથી અલગ હશે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3 ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈશા-આકાશ અને અનંત અંબાણીનો રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવશે, નીતા અંબાણી અલગ થઈ જશે.
Indian Premier League, 2025



Mar 22, 07:30 pm
Eden Gardens, Kolkata



Mar 23, 03:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Mar 23, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Mar 24, 07:30 pm
Dr. Y.S.Rajashekar Reddy Cricket Stadium, Visakhapatnam



Mar 25, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Mar 26, 07:30 pm
Barsapara Cricket Stadium, Guwahati



Mar 27, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Mar 28, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Mar 29, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Mar 30, 03:30 pm
Dr. Y.S.Rajashekar Reddy Cricket Stadium, Visakhapatnam



Mar 30, 07:30 pm
Barsapara Cricket Stadium, Guwahati



Mar 31, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 1, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 2, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 3, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 4, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 5, 03:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 5, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 6, 03:30 pm
Eden Gardens, Kolkata



Apr 6, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 7, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 8, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 9, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Apr 10, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 11, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 12, 03:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 12, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 13, 03:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 13, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 14, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 15, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 16, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 17, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 18, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 19, 03:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Apr 19, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 20, 03:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 20, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 21, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 22, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 23, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 24, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 25, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 26, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 27, 03:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 27, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 28, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 29, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 30, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



May 1, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



May 2, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 3, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 4, 03:30 pm
Eden Gardens, Kolkata



May 4, 07:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 5, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 6, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



May 7, 07:30 pm
Eden Gardens, Kolkata



May 8, 07:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 9, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



May 10, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 11, 03:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 11, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



May 12, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



May 13, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 14, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 15, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



May 16, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



May 17, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 18, 03:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 18, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



May 20, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 21, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 23, 07:30 pm
Eden Gardens, Kolkata



May 25, 07:30 pm
Eden Gardens, Kolkata
Reliance Industries Board recommends appointment of Isha Ambani, Akash Ambani and Anant Ambani on the Board of Directors; appointed as Non-Executive Directors of the Company.
Nita Ambani to step down from the Board. She will continue as Chairperson of the Reliance Foundation. pic.twitter.com/KkWofhoZM6
— ANI (@ANI) August 28, 2023
દેશમાં 18 હજારથી વધુ સ્ટોર્સ છે
ઈશા અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ રિટેલનો વ્યાપ સતત વધી રહ્યો છે અને હાલમાં તેની સેવા દેશના લગભગ 98 ટકા પિનકોડમાં ઉપલબ્ધ છે. આ સિવાય દેશમાં 18 હજારથી વધુ રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખુલ્લા છે. ઈશા અંબાણીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 3300 નવા સ્ટોર ખોલવામાં આવ્યા છે. હવે સમગ્ર દેશમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સની સંખ્યા વધીને 18040 થઈ ગઈ છે.
#WATCH | "Reliance has cumulatively invested USD 150 bn in last 10 years," says Reliance Industries chairman Mukesh Ambani while addressing the 46th Annual General Meeting through Video Conferencing pic.twitter.com/T6O9wMcgol
— ANI (@ANI) August 28, 2023
રિલાયન્સ રિટેલને જબરદસ્ત વૃદ્ધિ મળી
રિલાયન્સ રિટેલ પર બોલતા, મુકેશ અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે વાર્ષિક આવક 2.60 લાખ કરોડ હતી, જે 30 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે કંપનીને 9181 કરોડનો ચોખ્ખો નફો થયો છે. રિલાયન્સ રિટેલ વિશ્વની ટોપ-10 રિટેલ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે કંપનીના 25 કરોડથી વધુ ગ્રાહકો છે અને છેલ્લું વર્ષ કંપની માટે ઘણું સારું રહ્યું છે.
#WATCH | "New India is full of self-confidence. This India is unstoppable and tireless. India will rise as a leading nation. India's G20 presidency is historic," says Reliance Industries chairman Mukesh Ambani while addressing the 46th Annual General Meeting through Video… pic.twitter.com/RTINcbuPFI
— ANI (@ANI) August 28, 2023
રિલાયન્સના શેરમાં ઘટાડો
રિલાયન્સ એજીએમમાં મોટી જાહેરાતો વચ્ચે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL શેર)ના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સનો શેર નજીવો 0.25 ટકા ઘટીને રૂ. 2463 થયો હતો.
#WATCH | We began our 5G rollout last October in just nine months it is already present in over 96% of the census towns of our country. We are on track to cover the entire country by December of this year: Reliance Industries chairman Mukesh Ambani pic.twitter.com/jGHkC2hT0x
— ANI (@ANI) August 28, 2023
Jio 5G પરિવર્તન લાવવાની સંભાવના
મુકેશ અંબાણીએ RIL AGM 2023 માં કહ્યું હતું કે Jio 5G માં આપણા અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. તેમાં કૃષિ, શિક્ષણ, MSME અને આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે.
#WATCH | "Jio AirFibre to launch on Ganesh Chaturthi- September 19," says Reliance Industries chairman Mukesh Ambani pic.twitter.com/03OZJbt4Ys
— ANI (@ANI) August 28, 2023
'Jio Air Fiber' ગણેશ ચતુર્થી (19 સપ્ટેમ્બર)ના રોજ લોન્ચ થશે
Jio ના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiber ના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે.
Nita Ambani to step down from Reliance Board; Isha, Akash and Anant appointed non-executive directors
Read @ANI Story | https://t.co/9uGs50WKp7#RelianceAGM #NitaAmbani #MukeshAmbani pic.twitter.com/Qu2TXvFBxW
— ANI Digital (@ani_digital) August 28, 2023
ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં જોડાયા
રિલાયન્સ એજીએમ 2023 ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતી વિશે જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે. આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.
આ પણ વાંચો : Sun Mission : જાણો શા માટે ખાસ છે ભારતનું સૂર્ય મિશન, ISRO એ આપ્યા આ મોટા સંકેતો…!