એક સપ્તાહમાં Bronze Medal નો ઉતર્યો રંગ, American athlete એ કર્યો દાવો
Bronze Medal ની હાલત પણ ખરાબ
ત્રીજુ સ્થાન મેળવીને Bronze Medal જીત્યો
Bronze Medal ઘસાવા લાગ્યો છે
Paris Olympics bronze medal: હાલમાં, સમગ્ર વિશ્વમાં Paris Olympics 2024 નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો ફ્રાંસમાં અત્યા સુધી આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમો સૌથી શાનદાર કાર્યક્રમમાં માનવામાં આવ્યો છે. તો Paris Olympics 2024 માં વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આ વખતે જે મેડલ બનાવવામાં આવ્યા છે, તેમાં એયર ફિલ્ટ ટાવર બનાવવામાં જે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્રીજુ સ્થાન મેળવીને Bronze Medal જીત્યો
પરંતુ આ મેડલને લઈ એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે. Paris Olympics 2024 ના મેડલ પર American athlete Nyjah Huston એ આરોપ લગાવ્યો છે કે, તેમણે જીતેલા Bronze Medal નો કલર ઓલિમ્પિક પૂર્ણ થાય, તે પહેલા ઉતરવા લાગ્યો છે. તે ઉપરાંત Bronze Medal ની હાલત પણ ખરાબ થઈ રહી છે. તે ઉપરાંત Nyjah Huston એ Bronze Medal ના ફોટો પણ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. Nyjah Huston એ 30 જુલાઈના રોજ Street Skateboarding માં ત્રીજુ સ્થાન મેળવીને Bronze Medal જીત્યો હતો.
આ પણ વાંચો: Paris Olympic 2024 : નીરજ ચોપરાએ વિનેશને લઇને દેશવાસીઓને શું કરી વિનંતી?
Bronze Medal ઘસાવા લાગ્યો છે
એક્સ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 18 ગોલ્ડ મેડલ જીતનાર પ્રખ્યાત સ્કેટબોર્ડરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બ્રોન્ઝ મેડલની તસવીર શેર કરી હતી. તેણે એક વિડિયોમાં કહ્યું- 'આ ઓલિમ્પિક મેડલ જ્યારે એકદમ નવા હોય ત્યારે સારા લાગે છે, પરંતુ તેને થોડીવાર માટે પરસેવાવાળા હાથે સ્પર્શ કરો કે પછી થોડા દિવસો માટે તમારા મિત્રને તે આપો છો. ત્યારે બાદ જ્યારે તમારી પાસે આવે છે, ત્યારે તેની અસલી તસવીર તમારી સામે આવે છે. આ Bronze Medal મેળવ્યા એને માત્ર એખ સપ્તાહ થયો છે. તેણે વધુમાં કહ્યું કે, Bronze Medal ઘસાવા લાગ્યો છે. Bronze Medal પર લગાવવામાં આવેલી પરત પણ ઉખડી રહી છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : લિંગ વિવાદ વચ્ચે Imane Khelif એ જીત્યો Gold