Paris Olympic 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલક્ષેત્ર પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો
PV Sindhu એ કાંટાની ટક્કર આપી હતી
He Bingjiao 14 પોઈન્ટ લીડ સાથે આગળ
PV Sindhu-He Bingjiao Point ક્રમશ:
Paris Olympic 2024: આજે Paris Olympic 2024 નો 6 દિવસ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભારતના ખેલાડીઓ દ્વારા વિવિધ ખેલક્ષેત્રે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે Paris Olympic 2024 માં સાંજના સમય સુધી તમામ ભારતીય ખેલાડીઓ દ્રારા નિરાશા હાથ ધરવામાં આવી હતી. કારણ કે... શૂટિંગની કે પછી તીરંદાજીની આજનો દિવસ ભારત માટે થોડો ખરાબ રહ્યો હતો.
PV Sindhu એ કાંટાની ટક્કર આપી હતી
જોકે, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ભારતને ચાલુ ઓલિમ્પિકનો ત્રીજો મેડલ અપાવ્યો હતો. તે ઉપરાંત આજરોજ બેડમિન્ટનમાં PV Sindhu દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો તેની સામે ચાઈનાની He Bingjiao સ્પર્ધામાં ઉતરી હતી. જોકે PV Sindhu એ અગાઉ ક્રિસ્ટીન કુબાને હરાવીને pre-quarters સ્પર્ધામાં પહોંચી હતી.
🇮🇳😓 𝗗𝗲𝗳𝗲𝗮𝘁 𝗳𝗼𝗿 𝗣𝗩 𝗦𝗶𝗻𝗱𝗵𝘂! PV Sindhu faced defeat against He Bing Jiao in the round of 16, ending her hopes of adding a third Olympic medal to her name.
👏 Despite the result, we will always be proud of all that she has achieved.
🏸 Final Score: 19-21, 14-21… pic.twitter.com/s4x8G8IZGk
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
આ પણ વાંચો: Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી
He Bingjiao 14 પોઈન્ટ લીડ સાથે આગળ
તો હાલમાંPV Sindhuની મેચના શરૂઆતી તબક્કાઓમાં PV Sindhu ને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત ખેલ દરમિયાન તણાવને કારણે અમુક અયોગ્ય બેડમિન્ટન શોટ પણ મારવામાં આવ્યા હતાં. કારણ કે... એક સમય એવો આવી ગયો હતો. જ્યારે બેડમિન્ટનમાં PV Sindhu પાસે 7 પોઈન્ટ તો He Bingjiao 14 પોઈન્ટ લીડ સાથે આગળ ચાલી રહી હતી. આ મેચમાં એવો સમય આવી ગયો હતો, જ્યારે PV Sindhu ની હાર નક્કી સાબિતી થઈ રહી હતી. ત્યારે PV Sindhu દ્વારા કાંટાની ટક્કર આપવામાં આવી હતી. તો મેચમાં વળાંક ત્યારે આવ્યો હતો, જ્યારે PV Sindhu ના 11 પોઈન્ટ અને He Bingjiao ના 17 પોઈન્ટ હતાં.
PV Sindhu-He Bingjiao Point
પરંતુ અથાગ મહેનત કરવા છતાં પણ PV Sindhu આ મેચમાં જીત મેળવી શકી ન હતી. જો શરૂઆતી મેચના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ, તો PV Sindhu-He Bingjiao Point ક્રમશ: 2-2, 5-2, 8-2, 10-5, 11-5, 14-6, 8-15, 18-11, 19-21 અને 14-21 રહ્યા હતાં.
આ પણ વાંચો:Paris Olympic 2024 : ભારતીય ખેલાડીને હરાવી લક્ષ્ય સેન પહોંચ્યા ક્વાર્ટર ફાઈનલમાં