Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress Review Meeting: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? કોંગ્રેસ બેઠકમાં વિવિધ પાસો થયા જાહેર

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી?  કોંગ્રેસ પાર્ટીએ દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 3 હિન્દી હાર્ટસ્ટેટ રાજ્યોમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ હાર અંગે ચર્ચા કરવા માટે સતત ચાર સમીક્ષા બેઠકો યોજાઈ હતી. કારણ કે......
congress review meeting  મધ્યપ્રદેશ  છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી  કોંગ્રેસ બેઠકમાં વિવિધ પાસો થયા જાહેર

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? 

Advertisement

કોંગ્રેસ પાર્ટીએ દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 3 હિન્દી હાર્ટસ્ટેટ રાજ્યોમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ હાર અંગે ચર્ચા કરવા માટે સતત ચાર સમીક્ષા બેઠકો યોજાઈ હતી. કારણ કે... છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીની હાર "અભૂતપૂર્વ" હતી કારણ કે તે ઓછામાં ઓછા બે રાજ્યો જીતવાની અપેક્ષા હતી.

જો કે કોંગ્રેસે સ્વીકાર્યું હતું કે ચાર રાજ્યોના પરિણામો અભૂતપૂર્વ હતા અને કોઈને છત્તીસગઢમાં હારની મનમાં પણ આશા ન હતી. તેનું મુખ્ય કારણ કે ત્યાં સત્તા વિરોધી લહેર નથી, પરંતુ ઘણા વર્તમાન ધારાસભ્યો સામે ગુસ્સો હતો.

Advertisement

કોંગ્રેસ બેઠકમાં વિવિધ પાસો થયા જાહેર

જો કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ક્યારેય રક્ષણાત્મક ન હતા, તો પણ છત્તીસગઢના તમામ આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ હારી ગઈ. તો બીજી બાજુ 2024ની સામાન્ય ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે અને તેમની પાસે માત્ર અઢી મહિના બાકી છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Advertisement

તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તીગણતરીનો મુદ્દો જે મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો, તેને લોકોએ નકારી કાઢ્યો હતો. તે પણ કોંગ્રેસની હાર પાછળનું એક કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો: 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનું આયોજન,PM મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

Tags :
Advertisement

.