Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

weather forecast Update : North india માં ગાઢ ધુમ્મસ યથાવત,કેટલાક વિસ્તારોમાં IMDનું રેડ એલર્ટ

weather forecast Update : દિલ્હી(Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો (weather forecast Update ) પ્રકોપ યથાવત રહેતા દિલ્હી (Delhi) આવતી 26 ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા આ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે પણ (weather forecast...
weather forecast update   north india માં ગાઢ ધુમ્મસ યથાવત કેટલાક વિસ્તારોમાં imdનું રેડ એલર્ટ

weather forecast Update : દિલ્હી(Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો (weather forecast Update ) પ્રકોપ યથાવત રહેતા દિલ્હી (Delhi) આવતી 26 ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા આ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે પણ (weather forecast Update) હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

Advertisement

અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ

દિલ્હી (Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારતમાં  કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ (weather forecast Update ) ની ચાદર પથરાઈ ગઈ છે જેના કારણે ટ્રાફિક પર તેમજ રોડ-રેલ સેવાને પણ અસર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસ ને કારણે આજે પણ 26 ટ્રેન મોડી દોડી ચાલી રહી છે. ભારતીય રેલવે આ ટ્રેનોની યાદી જાહેર કરી છે. આજે રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલીક ટ્રેનો 5થી છ કલાક જેટલી મોડી ચાલી રહી છે

Advertisement

આજે કેટલાક વિસ્તારોમાં IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી(Delhi ) માં ગઈકાલે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલુ રહ્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ભારતના (weather forecast Update ) રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ  ની ચેતવણી આપી છે અને કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે અને કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો-ISRO ACHIEVEMENT : નવા વર્ષે નવી સિદ્ધિ સાથે ISRO બ્લેક હોલ- ગેલેક્સીનો કરશે અભ્યાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.