Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video News: પતિ, પત્ની અને વો... ના કારણે સરાજાહેર પતિ-પત્નીએ એકબીજાને માર્યા થપ્પડ, જુઓ વિડીયો

Viral Video News: ઉત્તર પ્રદેશના હપુર શહેરમાંથી એક Husband, Wife અને ત્રાહિત વ્યક્તિ હોવાનો એક મામલો સામે આવ્યો છે. તો આ ઘટનામાં હપુર શહેરના દેહત વિસ્તારના મોહલ્લા કવિનગરમાં Wife એ Husband ને તેની Lovers ના ઘરે જોઈને હંગામો મચાવ્યો હતો....
viral video news  પતિ  પત્ની અને વો    ના કારણે સરાજાહેર પતિ પત્નીએ એકબીજાને માર્યા થપ્પડ  જુઓ વિડીયો
Advertisement

Viral Video News: ઉત્તર પ્રદેશના હપુર શહેરમાંથી એક Husband, Wife અને ત્રાહિત વ્યક્તિ હોવાનો એક મામલો સામે આવ્યો છે. તો આ ઘટનામાં હપુર શહેરના દેહત વિસ્તારના મોહલ્લા કવિનગરમાં Wife એ Husband ને તેની Lovers ના ઘરે જોઈને હંગામો મચાવ્યો હતો. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી Husband -Wife વચ્ચે જોરદાર સરાજાહેર ઝઘડો થયો હતો.

  • Husband-Wife ને છોડીને Lovers સાથે રહે છે

  • Husband ઘરની અંદર ગયો અને તેની Lovers સાથે બેઠો

  • Husband-Wife એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા

આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ પછી પોલીસ દંપતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ ઈન્સ્પેક્ટર સુરેશ કુમાર સિંહે જણાવ્યું કે ગામની એક મહિલા પાસેથી મળેલી માહિતી અનુસાર તેના Husband ના છેલ્લા ત્રણ વર્ષથી અન્ય મહિલા સાથે ગેરસંબંધ છે. આ કારણે ઘણીવાર Husband Wife ને છોડીને Lovers સાથે રહે છે. Husband-Wife કે તેના બાળકોનું ધ્યાન રાખતો નથી અને ખાવા-પીવા અને ખર્ચ માટે પૈસા પણ આપતો નથી.

Advertisement

Advertisement

Husband ઘરની અંદર ગયો અને તેની Lovers સાથે બેઠો

આ બાબતને લઈને દંપતી વચ્ચે સતત ઝઘડો ચાલી રહ્યો છે. થોડા દિવસોથી મહિલાનો Husband તેની Lovers સાથે મોહલ્લા કવિનગર સ્થિત મકાનમાં રહે છે. ત્યારે Wife એ Husband નો પીછો કરીને ત્રાહિત મહિલાના ઘર સુધી પહોંચી હતી. તો Husband ઘરની અંદર ગયો અને તેની Lovers સાથે બેઠો. આ દરમિયાન Wife ત્યાં પહોંચી અને હંગામો કરવા લાગી હતી. જોત જોતામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી.

Husband -Wife એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા

તો માહિતી મળતા પોલીસ પહોંચી અને આરોપીને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવાની શરૂઆત કરી. તે દરમિયાન રસ્તા વચ્ચે Husband -Wife એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા હતા. પોલીસે બંનેને અલગ કરીને મામલો શાંત પાડ્યો હતો. જે બાદ દંપતીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. ફરિયાદ મળ્યા બાદ રિપોર્ટ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: RAJASTHAN : શાળામાં શિક્ષિકાએ દારૂના નશામાં મચાવ્યો હોબાળો, પ્રિન્સિપલને કોલર પકડી ધકેલ્યા સ્કૂલની બહાર

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

featured-img
રાષ્ટ્રીય

Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ

featured-img
રાષ્ટ્રીય

Delhi ના જંતર-મંતર પર મુસ્લિમો કરશે હલ્લાબોલ, વકફ સુધારા બિલને લઈને વિરોધ પ્રદર્શન

×

Live Tv

Trending News

.

×