ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gangraped ના આરોપીઓને યુવતીએ નિર્દોષ જાહેર કરવા કરી અરજી! જાણો, કેમ

Gangraped ના કેસમાં યુપી Police એ 6 યુવકોની કરી ધરપકડ યુવતીએ Police ને તમામ યુવકોને છોડી દેવાની કરી માગ સેક્સ રેકેટનો કેસ દાખલ કરીને તમામને જેલમાં મોકલ્યા UP ambedkar Nagar Gangrape : ગત દિવસોમાં Uttar Pradesh ના અંબેડકનગરમાં એક...
09:55 PM Sep 24, 2024 IST | Aviraj Bagda
A sex racket was busted inside a car in Ambedkar Nagar, UP

UP ambedkar Nagar Gangrape : ગત દિવસોમાં Uttar Pradesh ના અંબેડકનગરમાં એક યુવતી સાથે Gangraped કરવાની ઘટના સામે આવી હતી. તેના કારણે Uttar Pradesh સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો. કારણ કે... 6 યુવકો દ્વારા ચાલતી કારની અંદર 1 યુવતી સાથે Gangraped કર્યા હોવાની માહિતી સામે આવી હતી. જોકે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો હતો, ત્યારે Utar Pradesh Police પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

Gangraped ના કેસમાં યુપી Police એ 6 યુવકોની કરી ધરપકડ

Uttar Pradesh માંથી આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ સામે આવી હતી. આંબેડકરનગરની પાસે એક કાર ઉભી હતી. અને કારનો કાચ ખુલ્લો હતો. ત્યારે આ ખુલ્લામાંથી રાહદારીઓ જે દ્રશ્ય જોતા હતાં, તેને જોઈને તેઓ હચમચી ગયા હતાં. કારણે કે... કારની અંદર 6 યુવકો એક સાથે 1 યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા હતાં. ત્યારે યુવતી સહિત તમામ યુવકો અશ્લિલ હરકતો સરાજાહેર રસ્તા પર કરી રહ્યા હતાં. ત્યારે લોકોને લાગ્યું કે, આ એક Gangraped ની ઘટના છે, ત્યારે Policeને જાણ કરતા Police તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર આવી હતી.

આ પણ વાંચો: PM મોદી 3 દિવસની US મુલાકાત પૂરી કરીને Delhi પહોંચ્યા, BJP નેતાઓએ કર્યું સ્વાગત

યુવતીએ Police ને તમામ યુવકોને છોડી દેવાની કરી માગ

Police એ ઘટનાસ્થળ પર પહોંચીને યુવતી સહિત તમામ યુવકોને ઝડપી પાડ્યા હતાં. તે ઉપરાંત તેમની કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે તમામ યુવકો પર રેપનો કેસ દાખલ કરીને કાર્યવાહી શરું કરી હતી. પરંતુ Police સમક્ષ યુવતીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, તેણી તેની મરજીથી યુવકો સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવકો પાસેથી તેને 5 થી 6 હજાર રૂપિયા આપવાની વાત થઈ હતી. યુવતીએ તમામ યુવકોને નિર્દોષ ગણાવ્યા છે, તે ઉપરાંત તેમને છોડી દેવા માટે Police ને અરજી કરી છે.

સેક્સ રેકેટનો કેસ દાખલ કરીને તમામને જેલમાં મોકલ્યા

જોકે આ 6 યુવકો પૈકી એક વ્યક્તિ બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે કામ કરે છે. ત્યારે આ કેસમાં સતીશ કુમાર, શિવમ યાદવ, અમૃત પાલ, પવન, મુકેશ યાદવ અને ઋતિક નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ લોકો પરથી રેપનો કેસ પરત રદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુવતીનું નામ નિશા સામે આવ્યું છે. ત્યારે અંતે સેક્સ રેકેટનો કેસ દાખલ કરીને યુવતી સહિત તમામને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Tirupati : લાડુ વિવાદ પર 'આસ્થા' ભારે, માત્ર ચાર દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

Tags :
A sex racket was busted inside a car in Ambedkar Nagargangrape in running carGujarat Filmsex racket in running carUPUP ambedkar nagarUP ambedkar Nagar GangrapeUP ambedkar nagar harassment
Next Article
Home Shorts Stories Videos