ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

UP Board Exam Declared: યુપી બોર્ડ પરીક્ષાના પરિણામાં કુલ 53 વિદ્યાર્થીઓ ટોપર્સની યાદીમાં સામેલ

UP Board Exam Declared: આજરોજ ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 માં સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ રજૂ કરવામાં આવ્યુ છે. ત્યારે વર્ષ 2023-24 માં 55 લાખ કરતા વધુ...
05:54 PM Apr 20, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
UP Board Exam Declared

UP Board Exam Declared: આજરોજ ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 માં સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ રજૂ કરવામાં આવ્યુ છે. ત્યારે વર્ષ 2023-24 માં 55 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

ત્યારે ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાના ધોરણ 10 માં 89.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાં છોકારાની ટકાવારી 93.40 ટકા અને છોકરીઓની ટકાવારી 86.05 ટકા નોંધાઈ છે. તો ધોરણ 12 માં કુલ 82.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેના અંતર્ગત છોકરા 77.78 ટકા અને છોકરીઓ 88.42 ટકા પાસ થઈ છે. જોકે અંદાજે ધોરણ 10 માં કુલ 29,47,311 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 25,77,997 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા

તો ઉત્તર પ્રદેશમાં આવેલી સીતાપુરની પ્રાચી નિગમે 591/600 માર્ક્સ ધોરણ 10 માં રાજ્ય ક્ષેત્રે ટોપ કર્યું છે. તો બીજી તરફ ધોરણ 12 માં સીતાપુરના શુભવ વર્માએ 489/500 માર્ક્સ મેળવીને રાજ્ય ક્ષેત્રે ટોપ કર્યું હતું. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ UP બોર્જ પરીક્ષાનું પરિણામ વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓ upmsp.edu.in અને upresults.nic.in પર ચકાસણી કરી શકે છે.

UP બોર્ડ ધોરણ 10 ના ટોપર્સ લિસ્ટ 2024

આ પણ વાંચો: Petrol Diesel Price: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ થયં સસ્તું, લોકસભા પહેલા લોકોને સામાન્ય રાહત

UP બોર્ડમાં ધોરણ 12 ના ટોપર્સ

આ પણ વાંચો: Cheap Flight: માત્ર 150 રૂપિયામાં પ્લેનમાં બેસવાનું સપનું કરો પૂર્ણ, 22 રૂટ પર સૌથી સસ્તુ ભાડું

Tags :
Board resultExamGujaratFirstNationalresultToppersUPUP Board Exam DeclaredUttar Pradesh