Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Board Exam Declared: યુપી બોર્ડ પરીક્ષાના પરિણામાં કુલ 53 વિદ્યાર્થીઓ ટોપર્સની યાદીમાં સામેલ

UP Board Exam Declared: આજરોજ ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 માં સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ રજૂ કરવામાં આવ્યુ છે. ત્યારે વર્ષ 2023-24 માં 55 લાખ કરતા વધુ...
up board exam declared  યુપી બોર્ડ પરીક્ષાના પરિણામાં કુલ 53 વિદ્યાર્થીઓ ટોપર્સની યાદીમાં સામેલ
Advertisement

UP Board Exam Declared: આજરોજ ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 માં સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ રજૂ કરવામાં આવ્યુ છે. ત્યારે વર્ષ 2023-24 માં 55 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

ત્યારે ઉત્તર પ્રદેશ (UP) બોર્ડ પરીક્ષાના ધોરણ 10 માં 89.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાં છોકારાની ટકાવારી 93.40 ટકા અને છોકરીઓની ટકાવારી 86.05 ટકા નોંધાઈ છે. તો ધોરણ 12 માં કુલ 82.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેના અંતર્ગત છોકરા 77.78 ટકા અને છોકરીઓ 88.42 ટકા પાસ થઈ છે. જોકે અંદાજે ધોરણ 10 માં કુલ 29,47,311 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 25,77,997 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Advertisement

આ પણ વાંચો: CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા

Advertisement

તો ઉત્તર પ્રદેશમાં આવેલી સીતાપુરની પ્રાચી નિગમે 591/600 માર્ક્સ ધોરણ 10 માં રાજ્ય ક્ષેત્રે ટોપ કર્યું છે. તો બીજી તરફ ધોરણ 12 માં સીતાપુરના શુભવ વર્માએ 489/500 માર્ક્સ મેળવીને રાજ્ય ક્ષેત્રે ટોપ કર્યું હતું. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ UP બોર્જ પરીક્ષાનું પરિણામ વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓ upmsp.edu.in અને upresults.nic.in પર ચકાસણી કરી શકે છે.

UP બોર્ડ ધોરણ 10 ના ટોપર્સ લિસ્ટ 2024

  • પ્રાચી નિગમ - સીતાપુર
  • દીપિકા સોનકર - ફતેહપુર
  • નવ્યા સિંહ - ફતેહપુર
  • સ્વાતિ સિંહ - સીતાપુર
  • દીપાંશી સિંહ સેંગર - જાલૌન

આ પણ વાંચો: Petrol Diesel Price: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ થયં સસ્તું, લોકસભા પહેલા લોકોને સામાન્ય રાહત

UP બોર્ડમાં ધોરણ 12 ના ટોપર્સ

  • શુભમ વર્મા- સીતાપુર
  • વિશુ ચૌધરી- બાગપત
  • કાજલ સિંહ- અમરોહા
  • રાજ વર્મા- સીતાપુર
  • કશિશ મૌર્ય- સીતાપુર
  • ચાર્લી ગુપ્તા- સિદ્ધાર્થનગર
  • સુજાતા પાંડે- દેવરિયા

આ પણ વાંચો: Cheap Flight: માત્ર 150 રૂપિયામાં પ્લેનમાં બેસવાનું સપનું કરો પૂર્ણ, 22 રૂટ પર સૌથી સસ્તુ ભાડું

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Afghanistan માં ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 4.9, લોકો ઘર છોડીને ભાગ્યા

featured-img
ગાંધીનગર

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
રાષ્ટ્રીય

આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય, લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય; જાણો કહાની ઇમરજન્સીની

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 21 March 2025 : ચંદ્ર અને ગુરુના સંસપ્તક યોગની રચનાને કારણે આ રાશિઓને થશે ફાયદો

featured-img
અમદાવાદ

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

featured-img
રાષ્ટ્રીય

પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

×

Live Tv

Trending News

.

×