Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tobacco Control Reports: યુવાન છોકરીઓમાં સિગારેટ પીવાની લતમાં થયો બહોળો વધારો, ચોંકાવનારો રિપોર્ડ આવ્યો સામે

Tobacco Control Reports: કોઈ પણ તમાકુ (Tobacco) માંથી બનાવવામાં આવતી વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય (Health) ને નુકસાન પહોંચે છે. તેમ છતાં લોકો આ પ્રકારની વસ્તુઓનું સેવન (Tobacco) મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે. ત્યારે હાલના જમાનામાં યુવાનો (Youngsters) માં સિગારેટ...
tobacco control reports  યુવાન છોકરીઓમાં સિગારેટ પીવાની લતમાં થયો બહોળો વધારો  ચોંકાવનારો રિપોર્ડ આવ્યો સામે
Advertisement

Tobacco Control Reports: કોઈ પણ તમાકુ (Tobacco) માંથી બનાવવામાં આવતી વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય (Health) ને નુકસાન પહોંચે છે. તેમ છતાં લોકો આ પ્રકારની વસ્તુઓનું સેવન (Tobacco) મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે. ત્યારે હાલના જમાનામાં યુવાનો (Youngsters) માં સિગારેટ (cigarettes) પીવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે ભારત દેશમાં બહોળા પ્રમાણામાં યુવાનો (Youngsters) સિગારેટ (cigarettes) પીવાનું શરૂ કરી દે છે. આ એક ગંભીર સમસ્યા છે ભારતના ભવિષ્ય માટે કારણ કે આ પરિસ્થિતને કારણે ભાવિ પેઢી (Future Generation) ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  • Tobacco Control Reports એ ભારતને લઈ ચિંતા વ્યક્ત કરી

  • છોકરાઓ કરતાં છોકરીઓ સિગરેટનું વધુ સેવન કરી રહી

  • ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે

ત્યારે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે. જેમાં Youngsters માં છેલ્લા 10 વર્ષની યુવાનો cigarettes પીવાના રવાડે ચડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર Girls ઓમાં cigarettes પીવાનું ચલણ 10 ગણું વધ્યું છે. સરકારી અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2009 થી 2019 માં યુવાન Girls માં cigarettes પીની લતમાં આશરે 6.2 ગણો વધારો થયો છે.

Advertisement

આ પણ વાંચો: Tamilnadu Doctors: 14 વર્ષની છોકરીનો 3 મિનિટમાં ઓપરેશન કરી આબાદ બચાવ કરાયો

Advertisement

છોકરાઓ કરતાં છોકરીઓ સિગરેટનું વધુ સેવન કરી રહી

ત્યારે Tobacco Control Reports માં જણાવ્યું છે કે, વર્ષ 2009 માં cigarettes પીનારી Girls ઓને સંખ્યા દેશમાં 3.8% હતી. જ્યારે તે વર્ષ 2019 માં વધીને 6.2% થઈ ગઈ હતી. તો બીજી તરફ દેશમાં 10 વર્ષની અંદર cigarettes ની લત ધરાવતા યુવાન છોકરામાં પણ બહોળો વધારો જોવા મળ્યો છે. યુવાન છોકરાની સંખ્યામાં 2.3% વધારો નોંધાયો છે. ત્યારે પુરુષોમાં 2.2% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યા મહિલાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મહિલાઓની સંખ્યામાં 0.4% નો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: Indian And Howard University: હાર્વર્ડમાં ભારતીય મૂળના વિદ્યાર્થીએ સ્ટેજ પરથી મેનેજમેન્ટને ફટકાર લગાવી

ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે

વર્ષ 2017 માં cigarettes પીની લત ધરાવતી મહિલાની સંખ્યા દેશમાં 1.5% હતી. તો વર્ષ 2019 માં 7.4% Girls ઓ અને છોકરાઓ 9.4% હતા. ત્યારે જો ભારતીય યુવાઓને તમાકુનું સેવન ભવિષ્ય માટે હાનિકારક છે, તે અંગે સજાગ ન કર્યા તો ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે. દેશમાં જન્મદર અને બીમારીઓમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ દેશમાં તમાકુની વસ્તઓનું વેચાણ કરતી કંપની અને વેચાણ પર પ્રતિબંધ લગાવવો પડશે.

આ પણ વાંચો: Viral Poster: ગુમશુદાને વૃદ્ધને શોધી આપવા પર મળશે 1 કરોડનું ઈનામ

Tags :
Advertisement

Related News

featured-img
સુરત

Surat : વિચિત્ર ઘટના! ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ફાંસો ખાધેલી હાલતમાં મળી!

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025 Opening Ceremony માં આ સ્ટાર્સ કરશે પરફોર્મ, જુઓ લિસ્ટ

featured-img
અમદાવાદ

Ahmedabad : HC માં સરકારી વકીલે કહ્યું- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે શહેરો સુરક્ષિત હોવા જોઈએ..!

featured-img
રાષ્ટ્રીય

Aurangzeb નો મહિમા સહન નહી થાય..એક કાર્યક્રમાં બોલ્યા ફડણવીસ

featured-img
ગાંધીનગર

Gandhinagar : રાજ્યમાં કાયદા-વ્યવસ્થા અંગે કોંગ્રેસને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ

featured-img
ગુજરાત

Ahmedabad flat hidden Gold: ગુજરાત ATS અને DRI નું જોઈન્ટ ઓપરેશન, અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી મળી લાખોની રોકડ અને કરોડોનું સોનું

×

Live Tv

Trending News

.

×