TMC Mahua Moitra: TMC નેતાની મુશ્કેલીમાં થયો વધારો, BJP સાંસદ નિશિકાંત દુબેએ સોશિયમ મીડિયો પર કરી પોસ્ટ
TMC Mahua Moitra: BJP સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે કેશ ફોર ક્વેરી કેસમાં તેમની ફરિયાદોને સાચી માનીને લોકપાલે TMC નેતા Mahua Moitra સામે CBI તપાસનો આદેશ જાહેર કર્યો છે. જોકે નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે Mahua Moitraએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછ્યાં હતા.
- TMC નેતા Mahua Moitraની વધી મુશ્કેલીઓ
- નિશિકાંત દુબેએ લગાવેલા આરોપો
- મહુઆ મોઈત્રાનું સંસદ પદ રદ કરાયું
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, સત્યમેવ જ્યતે, આજે મારી અરજીને ન્યાય મળ્યો છે. લોકપાલે દ્વારા TMC નેતા Mahua Moitraની સામે CBI તપાસનો આદેશ મંજૂર કરવામાં આવ્યો છે. એટલે કે TMC નેતા Mahua Moitraએ થોડાક રૂપિયા માટે ભ્રષ્ટાચાર અને દેશની સુરક્ષાને પૂર્વ સાંસદ હીરાનંદાની સાથે ગીરો મૂકી દીધી. જય શિવ
सत्यमेव जयते
आज मेरे शिकायत को सही मानते हुए लोकपाल ने महुआ मोइत्रा के खिलाफ CBI को जॉंच करने का आदेश दिया । यानि चंद पैसों के लिए तृणमूल कॉंग्रेस की पूर्व सांसद ने हीरानंदानी के साथ भ्रष्टाचार व देश की सुरक्षा को गिरवी रखा। जय शिव pic.twitter.com/hzxHpqN1Mr— Dr Nishikant Dubey(Modi Ka Parivar) (@nishikant_dubey) March 19, 2024
નિશિકાંત દુબેએ લગાવેલા આરોપો
જોકે BJP સાંસદ નિશિકાંત દુબેએ TMC નેતા Mahua Moitra પર સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આરોપ છે કે મહુઆએ પોતાના મિત્ર હિરાનંદાનીને પોતાનું સંસદ લોગિન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. ત્યારે નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ વિરુદ્ધ તપાસની માંગ કરી હતી.
મહુઆ મોઈત્રાનું સંસદ પદ રદ કરાયું
આ પછી એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતી. એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને યોગ્ય ઠેરવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ Mahua Moitraના વર્તનને અનૈતિક અને અભદ્ર ગણીને તેનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Delhi : દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી કરી રહેલા જજની બદલી કરાઈ…
આ પણ વાંચો: BJP ના સાંસદ રવિશંકર પ્રસાદે ‘શક્તિ’ નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ, કહ્યું- તેઓ ચૂંટણીલક્ષી હિન્દુ છે…
આ પણ વાંચો: Kerala માં ટૂરિસ્ટ વ્હીકલને નડ્યો અકસ્માત, 3 ના મોત, 14 ઘાયલ…