PM Narendra Modi Lok Sabha: આ પાંચ વર્ષ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે
PM Narendra Modi Lok Sabha: આજરોજ લોકસભામાં PM Narendra Modi એ સંબોધન આપ્યું.... અને જણાવ્યું હતું આવાનાર પાંચ વર્ષ દેશ માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે.
In Lok Sabha, PM Narendra Modi says, "These five years were about reform, perform and transform in the country." pic.twitter.com/ostO4MiRAs
— ANI (@ANI) February 10, 2024
લોકસભામાં PM Narendra Modi એ કહ્યું, "આ પાંચ વર્ષ દેશમાં સુધારા, પ્રદર્શન અને પરિવર્તન વિશેના હતા. જો કે સુધારા અને પ્રદર્શન સંભવિત સંજોગોમા જોવા મળે છે. પરંતુ આપણે આપણી આંખની સામે જોઈ શકીયે છીએ કે, કઈ રીત દેશમાં પ્રરિવર્તન થઈ રહ્યું છે. 17મી લોકસભા દ્વારા દેશ આનો અનુભવ કરી રહ્યો છે અને હું દ્રઢપણે માનું છું કે દેશ 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે.
#WATCH | In Lok Sabha, PM Narendra Modi says, "These five years were about reform, perform and transform in the country. It is very rare that both reform and perform take place and we can see transformation right in front of our eyes...The country is experiencing this through the… pic.twitter.com/aWCVUSYl7i
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi એ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે વાત કરી અને તેમને કહ્યું, તમે હંમેશા હસતા હતા. તમારું સ્મિત ક્યારેય ઝાંખું પડ્યું ન હતું. તમે આ ગૃહને અનેક સંજોગોમાં સંતુલિત અને નિષ્પક્ષ રીતે માર્ગદર્શન આપ્યું છે, આ માટે હું તમારી પ્રશંસા કરું છું. જો કે ઘણા સંજોગોમાં ગુસ્સો કે આક્ષેપો કરવાની તમારી પાસે તક હતી, પરંતુ તમે ધીરજપૂર્વક પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ગૃહ ચલાવ્યું અને અમને માર્ગદર્શન આપ્યું. આ માટે હું તમારો આભાર માનું છું."
#WATCH | PM Narendra Modi speaks to Lok Sabha Speaker Om Birla and tells him, "...You were ever-smiling. Your smile never faded. You guided this House in a balanced and impartial manner in several instances, for this, I appreciate you. There were moments of anger, allegations but… pic.twitter.com/sWGhdgbzLM
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સંસદનું નવું બિલ્ડીંગ હોવું જોઈએ તે અંગે દરેક જણ ચર્ચા કરતા હતા. પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો ન હતો. ત્યારે લોકસભા અધ્યક્ષના નેતૃત્વમાં આ નિર્ણય લીધો, તે પછી તમારા સમર્થનને કારણે સરકાર સાથે બેઠક યોજી દેશમાં નવા સંસદ ભવનની સ્થાપના કરવામાં આવી.
#WATCH | PM Narendra Modi speaks on the New Parliament building.
"Everyone used to discuss that there should be a new building of the Parliament. But no decision used to be taken. It was your (Lok Sabha Speaker) leadership that decided this, too matters forward, held meetings… pic.twitter.com/Hi6UzmfW2X
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi કહે છે કે, "ભારતને G20 પ્રેસિડેન્ટની તક મળી. ભારતને એક મોટું સન્માન મળ્યું. દેશના દરેક રાજ્યે ભારતની ક્ષમતા અને પોતાની ઓળખ દુનિયા સમક્ષ દર્શાવી હતી. તેની અસર વિશ્વના માનસ પર આજે પણ ચાલુ છે."
PM Modi says, "India received the opportunity of G20 presidency. India received a great honour. Every state of the country displayed India's capability and their own identity before the world. Its impact continues on the mind of the world even to this day." pic.twitter.com/npGb2zhp01
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi એ કહ્યું કે, "Jammu-Kashmir ના લોકો સામાજિક ન્યાયથી વંચિત હતા. ત્યારે આજે મોદી સરકારના કાર્યભાલ દરમિયાન ત્યાંના લોકો સામાજિક ન્યાય મળ્યો છે. Jammu-Kashmir માં લોકો Terrorist ના આતંકનો શિકાર બની રહ્યા હતા. ત્યારે મોદી સરકારે તેમના સામે કડક પગલા લઈને ત્યાંના લોકોને ન્યાય અપાવ્યો છે.
PM Modi says, "People of Jammu & Kashmir were devoid of social justice. Today, we are satisfied that we have brought social justice to the people of Jammu & Kashmir in line with our commitment to social justice. Terrorism had become like a thorn, shooting bullets into the chest… pic.twitter.com/IEsrJ4YMNm
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi એ કહ્યું કે, "આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રાજકીય ગતિવિધિઓનું પોતાનું સ્થાન છે, પરંતુ તે નિશ્વિત છે. ત્યારે દેશની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, સપના અને સંકલ્પ એ છે કે આ 25 વર્ષ એવા છે જેમાં દેશ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે."
#WATCH | PM Modi says, "The next 25 years is very important for our country. Political activities have their place but the aspirations, expectations, dreams and resolve of the country is that these 25 years are something in which country will achieve the desired results." pic.twitter.com/ERFsDC3BzR
— ANI (@ANI) February 10, 2024
PM Narendra Modi એ કહ્યું કે, " Lok Sabha ની Election હવે બહુ દૂર નથી, કેટલાક નેતાઓ Nervus હોઈ શકે છે. પરંતુ આ લોકશાહીનું એક આવશ્યક પાસું છે. આપણે બધા તેને ગર્વથી સ્વીકારીએ છીએ. હું માનું છું કે આપણી ચૂંટણીઓ દેશનું ગૌરવ વધારશે અને લોકશાહી પરંપરાને અનુસરશે - જે વિશ્વને આશ્ચર્યચકિત કરે છે."
PM says, "Elections are not very far, a few might be nervous. But this is an essential aspect of democracy. We all accept it proudly. I believe that our elections will increase the pride of the country and follow the democratic tradition - which surprises the world." pic.twitter.com/Zbz6To9RBC
— ANI (@ANI) February 10, 2024
આ પણ વાંચો: Haldwani: કોણ છે હલ્દ્વાની હિંસાનો માસ્ટર માઇન્ડ? આ વ્યક્તિને શોધી રહી છે પોલીસ