Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

The Tree Man: આ વૃદ્ધ લગભગ 70 વર્ષથી દરરોજ એક વૃક્ષ વાવે છે

The Tree Man: પ્રચાની કાળથી એવું માનવામાં આવે છે કે, ભારતએ પર્યાવરણ અને કુદરતની સ્થળોના ખોળામાં વસેલો દેશ છે. કારણ કે... ભારતીય ભૂમિએ વિશ્વની સૌથી વધુ ફળદ્રુપ જમીન માનવામાં આવે છે. તેના કારણે કરોડો વર્ષોથી ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં...
05:55 PM Jun 08, 2024 IST | Aviraj Bagda
The Tree Man

The Tree Man: પ્રચાની કાળથી એવું માનવામાં આવે છે કે, ભારતએ પર્યાવરણ અને કુદરતની સ્થળોના ખોળામાં વસેલો દેશ છે. કારણ કે... ભારતીય ભૂમિએ વિશ્વની સૌથી વધુ ફળદ્રુપ જમીન માનવામાં આવે છે. તેના કારણે કરોડો વર્ષોથી ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ આધુનિક જમાનામાં ભારત જેવા સમૃદ્ધ દેશમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

ભારતમાં આજે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેના કારણે સરકાર દ્વારા વૃક્ષોને (Tree Man) બચાવવા અને પર્યાવરણ માટે અનેક જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ અનેક જાગૃત નાગરિકો વૃક્ષારોપણ સાથે અનેક જાગૃત્તાના કાર્યક્રમ કરે છે. ત્યારે પશ્ચિ બંગાળમાં આવેલા બાંકુડા જિલ્લાના સારેંગાના રહેવાસી શ્યામાપદ બેનર્જી (Tree Man) 8 વર્ષની વયથી દરરોજ એક વૃક્ષ વાવે છે. તેમની ઉંમર હાલમાં 81 વર્ષ છે. તેમ છતા તેઓ દરરોજ એક વૃક્ષ વાવે છે.

Tree Man

વહેલી સવારે 8 કલાકની આસપાસ તેઓ ઘરે નીકળી જાય છે

તેમના વિસ્તારમાં ઉનાળાના સમયમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી (Tree Man) જતું હોય છે. પરંતુ તેમના આ કાર્યને કારણે આજે સમગ્ર વિસ્તારમાં આ કાળઝાળ ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થાય છે. ત્યારે આજે શ્યામાપદ બેનર્જીને (Tree Man) સૌ લોકો વૃક્ષ દાદા તરીકે સંબોધિત કરે છે. દરરોજ વહેલી સવારે 8 કલાકની આસપાસ તેઓ ઘરેથી નીકળી જાય છે. એક હાથમાં કોદાળી અને બીજી હાથમાં પ્લાસ્ટિકની ડોલ (Tree Man) લઈને તેઓ વિવિધ વિસ્તારમાં વૃક્ષનું રોપાણ કરવા માટે નીકળી જાય છે.

પિતાએ 8 વર્ષની ઉંમરમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું

Tree Man

તો શ્યામાપદ બેનર્જી (Tree Man) 81 વર્ષની ઉંમરમાં આજદીન સુધી આશરે કુલ 20 હજાર જેટલા વૃક્ષો વાવી કાંઢ્યા છે. તો શ્યામાપદ બેનર્જી (Tree Man) કહે છે કે, તેમના પિતાએ તેમને 8 વર્ષની ઉંમરમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. તો મારૂ નામ વૃક્ષવાળા દાદા ત્યારે પડ્યું જ્યારે મારા વિસ્તારના લોકોના બાળકોને મારુ નામ ખબર ન હતું. ત્યારે આ નામથી (Tree Man) મને સંબોધિત કરતા હતા. તે ઉપરાંત આ કામમાં મને અનેક ગ્લોબલ ગ્રીનફોર્સ નામની સંસ્થા મદદ કરે છે.

તેમણે ચિપકો આંદોલનનું પણ પુનરાવર્તન કર્યું

તો શ્યામાપદ બેનર્જી વૃક્ષોનું વાવેતર સાથે તેઓ જો કોઈ સ્થળ પર વૃક્ષ (Tree Man) કપાતા હોય, તેની માહિતી મળે તો તેઓ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી જાય છે. તેઓ વૃક્ષ કાપતા લોકોને પાછા (Tree Man) હટવાનું આવેદન આપે છે. અમુકવાર તો તેઓ જિલ્લા અધિકારીઓ સુધી વૃક્ષોને બચાવવા માટે પહોંચી જાય છે. તેમણે અનેવાર વૃક્ષોને બચાવવા (Tree Man) માટે ચિપકો આંદોલનનું પણ પુનરાવર્તન કર્યું છે.

આ પણ વાંચો: Ramoji Rao History: કોણ હતાં એશિયાની સૌથી વિશાળ ફિલ્મ સિટી બનાવનારા Ramoji Rao ?

Tags :
FlowersgreengreeneryGujarat FirstIndialovenaturemountainsnaturenaturephotographyThe Tree ManTreeTree Mantress
Next Article