ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વિદ્યાર્થીએ પોતાના મિત્રને 100 રૂપિયા આપીને કહ્યું છોકરીનો બળાત્કાર કરીને હત્યા કરી નાખ

પુણેના એક શાળામાં વિદ્યાર્થીએ પોતાના મિત્રને 100 રૂપિયા આપીને કહ્યું કે, તેની જ ક્લાસમેટની એક યુવતી સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દે.
02:36 AM Jan 29, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
School boy

મુંબઇ : પુણેના એક શાળામાં વિદ્યાર્થીએ પોતાના મિત્રને 100 રૂપિયા આપીને કહ્યું કે, તેની જ ક્લાસમેટની એક યુવતી સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દે. યુવતીએ વિદ્યાર્થિની ફરિયાદ કરી દીધી હતી.

પુણેમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી

પુણેમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ પોતાની જ એક સાથી વિદ્યાર્થીનીના બળાત્કાર અને હત્યા માટે પોતાના જ મિત્રને સોપારી આપી દીધી હતી. તેણે 100 રૂપિયાની સોપારી આપીને યુવતી સાથે બળાત્કાર કરવાની હત્યા કરવા માટે જણાવ્યું હતું. ડૌંડ તાલુકાના સેંટ સેબાસ્ટિયન ઇંગ્લિશ સ્કુલની એક વિદ્યાર્થીનીને જણાવ્યું કે, એક વિદ્યાર્થીનીએ પોતાના વાલીની નકલી સહી કરી હતી.

આ પણ વાંચો : Mahakumbh 2025 નું બીજુ અમૃત સ્નાન આજે, તંત્ર દ્વારા લગાવાયા નવા પ્રતિબંધ જાણો ખાસ...

બીજા ક્લાસના વિદ્યાર્થીને આપી સોપારી

ત્યાર બાદ જ્યારે તેને ગુસ્સો આવ્યો અનેત તેણે બીજા ક્લાસના વિદ્યાર્થીને 100 રૂપિયા આપીને રેપ અને હત્યા કરવા માટે જણાવ્યું. શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકને શાળાની ઇજ્જત બચાવવા માટે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. જો કે માહિતી મળતા જ પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી છે. ફરિયાદમાં પ્રિન્સિપાલ અને બે શિક્ષકોની વિરુદ્ધ વિદ્યાર્થીઓને માનસિક ઉત્પીડન કરવા અને તેનો અભ્યાસ બર્બાદ કરવાની વાત કહેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં પણ બની હતી ચોંકાવનારી ઘટના

ગત્ત મહિને ઉત્તર પ્રદેશના હાથરસમાં 13 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેણે 9 વર્ષના બાળકની હત્યા કરી દીધી હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ હત્યા એટલા માટે કરી કારણ કે તેને બોર્ડિંક સ્કુલમાંથી જા મળી જાય અને તેને ઘરે જવાની તક મળે.

આ પણ વાંચો : કાલે બેઠક છે અને આજે 655 પેજનો રિપોર્ટ મળ્યો, સરકાર ઇચ્છતી જ નથી કે સાંસદો કંઇ પણ બોલે

માત્ર રજા માટે થઇને સાથી વિદ્યાર્થીની હત્યા કરી

રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે, 26 સપ્ટેમ્બરે 9 વર્ષના બાળનું શબ શાળાના ડાયરેક્ટરની કારની પાછળની સીટ પરમળ્યું હતું. પહેલાથી શંકા ડાયરેક્ટર પર જ કરવામાં આવ્યું. લોકોને લાગ્યું કે, પારિવારિક સમસ્યાનું સમાધાન કરાવવા અને શાળાના નામે પ્રખ્યાત કરવા માટે સારા બાળકોની બલી આપી દીધી. ત્યાર બાદ આ મામલે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમના પર પુરાવાની સાથે છેડછાડ કરવાનો આરોપ હતો. ત્યાર બાદ માહિતી મળી કે એક યુવક તે જ ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શાળા કઇ રીતે બંધ થશે. તેના કારણે પુછપરછ થઇ તો તેણે હત્યાની વાત પણ કબુલી લીધી હતી. તેણે ટુવાલથી ગળુ દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : Gir Somnath : ઉના-કોડીનાર હાઈવે પર કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 3 આશાસ્પદ યુવકનાં મોત

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsminor raperape and murderschool studentTrending News