Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Railway Department એ ધોરણ 10 પર 5000 પદ માટે કરે ભરતીની જાહેરાત

Apprentice પદ પર 5066 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે ધોરણ 10 માં ઓછામાં ઓછા 50 ટકા એગ્રીગ્રેટ માર્ક્સ અનિવાર્ય યોગ્ય ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે Railway Recruitment 2024 : Railway recruitment માટે તૈયારી કરતા યુવા ઉમેદવારો માટે એક સુવર્ણ...
railway department એ ધોરણ 10 પર 5000 પદ માટે કરે ભરતીની જાહેરાત
  • Apprentice પદ પર 5066 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે
  • ધોરણ 10 માં ઓછામાં ઓછા 50 ટકા એગ્રીગ્રેટ માર્ક્સ અનિવાર્ય
  • યોગ્ય ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે

Railway Recruitment 2024 : Railway recruitment માટે તૈયારી કરતા યુવા ઉમેદવારો માટે એક સુવર્ણ તક સામે આવી છે. Railway Recruitment Cell (RRC) અને વેસ્ટર્ન રેલવે (WR) એ 10 મું પાસ યુવાઓ માટે એક એક ખાસ ભરતી જાહેર કરી છે. જોકે આ ભર્તી અપ્રેંટિસ પદ માટે જાહેર કરવામાં આવી છે. ત્યારે Apprentice પદ હેઠળ કુલ 5066 સ્થાનપૂર્તિ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારે ઈચ્છુક ઉમેદવારોએ Railway Recruitment Cell અને વેસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઈટ rrc-wr.com પર ઓનલાઈન અરજી કરવી પડશે.

Advertisement

Apprentice પદ પર 5066 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

Railway Recruitment Cell માટે Apprentice પદને લઈ ભરતી 2024 ની ઓનલાઈન પ્રક્રિયા 23 સપ્ટેમ્બરના રોજ શરું કરવામાં આવશે. ત્યારે આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર 22 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારે આ ઈચ્છુક ઉમેદવાર આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ભરતી બાદ Railway Department ની અંદર કર્મચારી તરીકે કેવી રીતે પસંદગી કરવામાં આવે છે. તે અંગે માહિતી આગળ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. ત્યારે આ ભરતી Railway Department ની અંદર Apprentice પદ પર કુલ 5066 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો: લગ્નની લાલચ આપી 50 થી વધુ વિધવા અને મહિલા ન્યાયાધીશ સાથે પણ....

Advertisement

ધોરણ 10 માં ઓછામાં ઓછા 50 ટકા એગ્રીગ્રેટ માર્ક્સ અનિવાર્ય

તો દેશની કોઈપણ વિશ્વ વિદ્યાશાખાના બોર્ડ અંતર્ગ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. તે ઉપરાંત ધોરણ 12 પાસ ઉમેદવાર પણ આ Railway Department ની આ ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકે છે. તે ઉપરાંત ધોરણ 10 માં ઓછામાં ઓછા 50 ટકા એગ્રીગ્રેટ માર્ક્સ હોવા જોઈએ. તે ઉપરાંત ઉમેદવારની વય મર્યાદા 15 થી 24 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. તે ઉપરાંત એસએસસી અને આઈટીઆઈ માટે તૈયાર કરતા વિદ્યાર્થીઓ આ ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. તે ઉપરાંત એનસીવીટી અને એસટીવીટનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

Advertisement

યોગ્ય ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે

તે પછી યોગ્ય ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે. જેમાં મૈટ્રિકુલેશનના 50 ટકા અને આઈટીઆી પરીક્ષાઓના આંકડાઓની સરેરાશ નીકાળવામાં આવશે. જેમાં દરેક ઉમેદવારને સમાન હક આપવામાં આવશે. ત્યારે અંતિમ ધોરણે પસંદગી માટે ઉમેદવારે મૂળ દસ્તાવેજો અને મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રને રજૂ કરવું પડશે. તે ઉપરાંત અરજી દરમિયાન 100 રૂપિયા ચૂકવવી પડશે. જોકે અનામત હેઠળ આવતા ઉમેદવારે કોઈ નાણાની ચૂકવણી કરવી પડશે નહીં.

આ પણ વાંચો: Condom ની આ દેશને મફતમાં વહેંચણી અને કોન્ડમ સ્ટોર રાખવાની નોબત આવી

Tags :
Advertisement

.