ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Railway Job: રેલ્વે ભર્તી બોર્ડ દ્વારા ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું

Railway Job: અત્યારે યુવાનો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. અલગ-અલગ ગ્રેડની ભારતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી આ ભરતી પ્રક્રિયા ચાલવાની છે. રેલ્વો...
11:07 PM Feb 03, 2024 IST | VIMAL PRAJAPATI
Railway Job

Railway Job: અત્યારે યુવાનો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. અલગ-અલગ ગ્રેડની ભારતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી આ ભરતી પ્રક્રિયા ચાલવાની છે. રેલ્વો બોર્ડ દ્વારા નોટિફિકેશન કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેથી ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આસિસ્ટન્ટ લોકપાયલોટથી લઈને લેવલ 1 અને મિનિસ્ટ્રીયલ કેટેગરીમાં નોકરીઓ હશે. ઉમેદવારો તેમની લાયકાત મુજબ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને રેલવેમાં નોકરી મેળવી શકે છે.

રેલ્વે ભર્તી બોર્ડ દ્વારા રેલ્વેમાં નિયમિત રીતે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી સહાયક લોકો પાયલટ માટે, એપ્રિલથી જૂનમાં મધ્ય ટેકનિશિયન માટે, જૂલાઈથી સપ્ટેમ્બર સુધી એનટીપીસી, જૂનિયર એન્જિનિયર, પેરા મેડિકલ કેટેગરી માટે અને ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે લેવલ-1 અને મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે.

જો કોઈ ઉમેદવાર એક પ્રયાસમાં પાસ નહીં થાય તો વધારે અવસર પણ મળશે

રેલ્વે બોર્ડે નોટિફિકેશન જારી કરવાનું કેલેન્ડર બહાર પાડ્યું છે, જેથી ઉમેદવારોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આસિસ્ટન્ટ લોકપાયલોટથી લઈને લેવલ 1 અને મિનિસ્ટ્રીયલ કેટેગરીમાં નોકરીઓ હશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: PM Modi એ ઓડિશાને આપી વિકાસની ભેટ, વાંચો ભાષણની ખાસ વાતો

Tags :
ayodhya dham railway stationGovernment JobGovernment Job ExamsGovernment Job RecruitmentGovt jobjob opportunitiesLifestyle carrier
Next Article