ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરળમાં Pre-Monsoon ને મચાવી તબાહી, 11 નાગરિકોના ચોમાસું બેસતા પહેલા ગયા જીવ

એક તરફ દેશના બાકીના મોટાભાગના રાજ્યો અગનભઠ્ઠીમાં મૂકાયા હોય, તેવી ગરમીનો સામનો નાગિરોક કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ રાજ્યમાં પ્રી-મોનસૂન (Pre-Monsson) ને લઈ રેટ અર્લ્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળ (Kerala Monsoon) ની અંદર ભારે...
05:50 PM May 24, 2024 IST | Aviraj Bagda
Kerala Pre-Monsoon, Red Alert in Kerala

એક તરફ દેશના બાકીના મોટાભાગના રાજ્યો અગનભઠ્ઠીમાં મૂકાયા હોય, તેવી ગરમીનો સામનો નાગિરોક કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ રાજ્યમાં પ્રી-મોનસૂન (Pre-Monsson) ને લઈ રેટ અર્લ્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળ (Kerala Monsoon) ની અંદર ભારે મૂશળધાર વરસાગ વરસી રહ્યો છે. જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત કેરળ (Kerala Monsoon) ના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સંજોગોમાં 11 નાગરિકોના મોત નિપજ્યા છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે કેરળ (Kerala Monsoon) ના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નવું લો પ્રશર સર્જાયું છે. ત્યારે હાલમાં કેરળમાં 5 દિવસ માટે ગાજવીજ સાથે Monsoon વરસવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત બંગાળ (Bengal) ના ખાડીમાં પણ ચક્રવાતનું પ્રેશર વધ્યું છે. જેના પરિણામે 26 May સુધી તોફાન સાથે મૂશળધાર Monsoon ને લઈ દરેક વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત બાંગ્લાદેશ-પશ્ચિમ Bengal ના દરિયાકાંઠે સાગર દ્રીપ અને ખેપુપાર વચ્ચે ભૂસ્ખલનની પણ માહિતી આપી છે.

આ પણ વાંચો: PM Modi In Punjab: સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..ગુરુદાસપુરમાં ગરજ્યા PM MODI

કેરળમાં બચાવ કામગીરી હાથ ધરાઈ

કેરળમાં અવિરત 24 કલાકથી ચાલતા Monsoon ને કારણે વાહન-વ્યવહાર ખોરવાયું છે. તેની સાથે હવામાન વિભાગે પથાનમથિટ્ટા, અલ્લાપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઈડુક્કી, કોઝિકોટ અને કુન્નરના વિસ્તારોમાં ઓરેન્જ એર્લ્ટ જારી કર્યું છે. આ વિસ્તારોમાં ભારે Monsoonને કારણે મોટાભાગના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાહી થયા છે. ત્યારે બચાવકર્મીઓ દ્વારા પણ સમગ્ર કેરળમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અધિકારીઓની બેદરકારીના કારણે હોસ્પિટલમાં દર્દીઓનું ઓપરેશન મોબાઈલ ફ્લેશ લાઈટના સહારે

સરકારે Monsoon ને લઈ તૈયારીઓ કરી શરુ

કેરળમાં ચોમાસાની ઋતુ પહેલા માર્ચ મહિનામાં 66% અને એપ્રિલમાં 61% Monsoon નોંધાયો છે. હવામાન વિભાગે જે પ્રકારે બંગાળની ખાડીમાં ઉઠતા ચક્રવાતોને લઈ આગાહી કરી છે, તે પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે કેરળમાં રેકોર્ડ બ્રેક Monsoon નોંધાશે. ત્યારે કેરળ સરકાર દ્વારા કમર કસીને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Swati Maliwal Assault Case: દિલ્હી મુખ્યમંત્રીના અંગત સચિવને 4 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

Tags :
BengalKeralaKerala Pre-MonsoonMonsoonPre-MonsoonRed Alert in Kerala
Next Article