Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parliament: કેન્દ્રનો દાવો - જન ઔષધિ યોજનાથી લોકોના 7416 કરોડ રૂપિયા બચ્યા, વાંચો કેવી રીતે....

ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400...
09:07 AM Dec 09, 2023 IST | Hiren Dave

ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400 કરોડ છે.

દેશભરમાં 10,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રોએ લોકોને આ નાણાકીય વર્ષમાં આશરે 7,416 કરોડ રૂપિયાની બચત કરવામાં મદદ કરી છે. શુક્રવારે રાજ્યસભામાં આ માહિતી આપતાં રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ઢુબાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં આ યોજનાના વાર્ષિક વેચાણમાં 150 ગણો અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.

ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400 કરોડ છે. તેમણે કહ્યું, આ યોજના ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખુબાએ કહ્યું કે, નાગરિકોને છેલ્લા નવ વર્ષમાં આ યોજના હેઠળ કુલ રૂ. 23,000 કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે. સરેરાશ 10-12 લાખ લોકો દરરોજ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં દેશના 753 જિલ્લામાં 10,006 જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

આ  પણ  વાંચો -સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં આનંદપાલની પુત્રીની સંડોવણી ?

 

Tags :
Center's claimJan Aushadhi YojanaParliamentread howsaved people Rs 7416 crore
Next Article