ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gadchiroli Naxalite: મહારાષ્ટ્રના કુખ્યાત નક્સલવાદીએ તેની પત્ની સાથે આત્મસમર્પણ કર્યું

Gadchiroli Naxalite: મહારાષ્ટ્રના Gadchiroli જિલ્લામાં કુખ્યાત Naxalite નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ આજરોજ તેની પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. તેના નામે 170 થી વધુ કેસ નોંધાયેલા છે. તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું...
11:16 PM Jun 22, 2024 IST | Aviraj Bagda
Notorious Naxalite surrenders with wife, Deputy Chief Minister praises Gadchiroli Police

Gadchiroli Naxalite: મહારાષ્ટ્રના Gadchiroli જિલ્લામાં કુખ્યાત Naxalite નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ આજરોજ તેની પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. તેના નામે 170 થી વધુ કેસ નોંધાયેલા છે. તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

અધિકારીએ જણાવ્યું કે ગિરધરની પત્ની સંગીતા તેનેદી ઉર્ફે લલિતા વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા છે. તેના પર 16 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગિરધર 1996 માં એટાપલ્લી દલમમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ Gadchiroliમાં સંસ્થાની પ્રવૃત્તિઓના પ્રમુખ હતા.

ગિરધર વિરુદ્ધ 179 અને સંગીતા વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા

તેમણે વધુમાં કહ્યું કે ગિરધર વિરુદ્ધ 179 કેસ નોંધાયેલા છે. જેમાંથી 86 એન્કાઉન્ટર અને 15 અગ્નિદાહના છે. તેમની પત્ની સંગીતા વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા છે. તેના પર 16 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ અને પુનર્વસન યોજના હેઠળ ગિરધરને 15 લાખ રૂપિયા અને લલિતાને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 8.50 લાખ રૂપિયા મળશે.

Naxalite સમસ્યાનો અંત લાવવા પોલીસની પ્રશંસા કરી

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગિરધરના શરણાગતિએ Gadchiroli માં નક્સલ આંદોલનની કમર તોડી નાખી છે. તેમણે Naxalite સમસ્યાનો અંત લાવવા અને Naxalite ઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે Gadchiroli પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: Suraj Revanna News: મને રૂમમાં લઈ ગયા, નિવસ્ત્ર કર્યો અને પછી મારી સાથે….

Tags :
Devendra FadnavisGadchiroliGadchiroli NaxaliteGujarat FirstMaharashtraNaxalite
Next Article