"કાશ્મીરમાં સામાન્ય લોકોની વાત સાંભળ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે" : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી (Priyanka Ghandhi)એ આરોપ લગાવ્યો કે લદ્દાખમાં તેમના બંધારણીય અધિકારો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહેલા લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય લોકોની વાત સાંભળ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Ghandhi)એ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને સરકાર પર નિશાન સાધ્યà
Advertisement
પ્રિયંકા ગાંધી (Priyanka Ghandhi)એ આરોપ લગાવ્યો કે લદ્દાખમાં તેમના બંધારણીય અધિકારો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહેલા લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય લોકોની વાત સાંભળ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Ghandhi)એ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, શાંતિ અને વિશ્વાસ માટે સામાન્ય લોકોની વાત સાંભળવી જરૂરી છે. તેમના અધિકારોને બુલડોઝર હેઠળ કચડી નાખવા જોઈએ નહીં. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે લદ્દાખમાં તેમના બંધારણીય અધિકારો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહેલા લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય લોકોની વાત સાંભળ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ નેતાએ હિન્દીમાં ટ્વીટ કરીને જમ્મુ અને કાશ્મીરમાં અતિક્રમણ અભિયાન પર મીડિયા રિપોર્ટ શેર કર્યો. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા મોટા રાજકીય પક્ષોએ આ અભિયાન સામે ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો - શું અદાણીને ટાર્ગેટ કરી વિશ્વમાં ભારતના વધતા દબદબા અને મોદી સરકારની શાખને ખરડવાનો પ્રયાસ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ