Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDA Meeting: વહેલી તકે આપણી સરકાર બનવી જોઈએ, નીતિશ કુમારનું PM Modi ને સૂચન

NDA Meeting: Lok Sabha Election Result 2024 આપણી સામે આવી ગયું છે. ત્યારે આ વખતે BJP ને 240 લોકસભા બેઠકો મેળવી હતી. ત્યારે BJP એ આજરોજ NDA સાથે બેઠક યોજી હતી. તેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂ ઉપસ્થિત રહ્યા હતા....
nda meeting  વહેલી તકે આપણી સરકાર બનવી જોઈએ  નીતિશ કુમારનું pm modi ને સૂચન

NDA Meeting: Lok Sabha Election Result 2024 આપણી સામે આવી ગયું છે. ત્યારે આ વખતે BJP ને 240 લોકસભા બેઠકો મેળવી હતી. ત્યારે BJP એ આજરોજ NDA સાથે બેઠક યોજી હતી. તેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે NDA સાથે ગઢબંધન કરીને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે સર્મથન નોંધાવ્યું હતું.

Advertisement

  • NDA બેઠકમાં નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને સંબોધિત કર્યા

  • રાષ્ટ્રપતિને NDA સરકાર બનવાનો દાવો પેશ કરવામાં આવશે

  • INDAI Alliance એ 234 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી

તો બીજી તરફ NDA બેઠકમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, આપણી સરકાર વહેલી તકે બનવી જોઈએ. જેમ બને એમ આપણે વહેલી તકે સરકાર બનાવવી જોઈએ. તો આ NDA બેઠકમાં Narendra Modi, J P Nadda, Pawan Kalyana, Sunil Tadkare, Anupriya Patel, Jayanth Chaudhry, Praful Patel, Pramod bore, Atul Bora, Indra Hung Subba, Sudesh Mahato, Rajiv Ranjan Singh અને Sanjay Jha ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રાષ્ટ્રપતિને NDA સરકાર બનવાનો દાવો પેશ કરવામાં આવશે

જોકે આ NDA બેઠકનું આયોજન વડાપ્રધાનના નિવાસ્થાને કરવામાં આવ્યું હતું. તો આજ સાંજે NDA સરકારના લોકો દેશના રાષ્ટ્રપતિને NDA સરકાર બનવાનો દાવો પેશ કરવામાં આવશે. તે ઉપરાંત આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને વડાપ્રધાન પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. ત્યારે રાષ્ટ્રપતિએ તેમને સૂચન કર્યું હતું કે, નવી સરકાર બને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન તરીકે પદ રહે.

INDAI Alliance એ 234 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી

તે NDA બેઠકમાં નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમને બધાને જીત બદલ શુભકામનાઓ. NDA હવે ફરી એકવાર દેશના વિકાસ માટે કામ કરશે. જોકે આ વખતના Lok Sabha Election Result 2024 માં વિપક્ષી INDAI Alliance એ 234 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી છે.

Advertisement

આ પણ વાંચો: NDA પાસે નીતિશ કુમાર તો INDIA પાસે છે શરદ પવાર, જાણો કેટલો ખાસ હશે તેમનો રોલ

Tags :
Advertisement

.