વર્ષ 2022 માં દરરોજ સરેરાશ આશરે 86 Rape Case નોંધાયા: NCRB
2022 માં દરરોજ દેશમાં આશરે 86 Rape Case નોંધાયા
રાજસ્થાન મહિલાઓ માટે સૌથી અરસુરક્ષિત રાજ્ય
હરિયાણામાં વર્ષ 2022 માં 13 લાખ Rape Case નોંધાયા
Rape Cases In India: કોલકત્તાની RG Medical Collage And Hospital માં 31 વર્ષની તાલીમાર્થી તબીબ સાથે થેયલી ઘટનાએ તમામ દેશમાં તરખડાટ મચાવી દીધો છે. આ ઘટનામાં જ્યારે મહિલા તાલીમાર્થી RG Medical Collage And Hospital તેના વિભાગમાં ઊંઘી રહી હતી. ત્યારે નરાધમે આવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે ઉપરાંત તબીબને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવી હતી. અને અંતે તેને મારી નાખવામાં આવી હતી. ત્યારે આ મામલે દેશના દરેક નાગરિક તેના મૃતદેહ અને પરિવારને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે.
2022 માં દરરોજ દેશમાં આશરે 86 Rape Case નોંધાયા
પરંતુ NCRB (National Crime Records Bureau) એ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ આઝાદીના આટલા વર્ષો બાદ પણ India માં મહિલાઓ અસુરક્ષિત છે, તેની વાસ્તવિકતા દર્શાવી રહ્યો છે. કારણ કે... આ અહેવાલ અનુસાર વર્ષ 2022 માં દરરોજ દેશમાં આશરે 86 જેટલા Rape Case પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા છે. જોકે આ આંકડો પોલીસમાં ફરિયાદ કર્યા અનુસાર નક્કી કરવામાં આવ્યો છે, તો જે પીડિત તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. તેનો સમાવેશ કરવામાં આવે, તો આંકડો લગભગ 100 થી પાર થઈ શકે છે. જોકે વર્ષ 2020 માં આંકડો 77 અને વર્ષ 2021 માં 87 હતો.
આ પણ વાંચો: IMA કરશે હડતાળ, 17 ઓગસ્ટના રોજ દેશભરમાં તબીબી સેવાઓ ઠપ
Press Release - 2, Dated 15.08.2024 pic.twitter.com/LcWQtRmK9x
— Indian Medical Association (@IMAIndiaOrg) August 15, 2024
રાજસ્થાન મહિલાઓ માટે સૌથી અરસુરક્ષિત રાજ્ય
જ્યારે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે, તો સમગ્ર દેશમાં પીડિતોની સંખ્યાની સામે આવી છે. જે દર્શાવે છે કે, ડિજિટલ ઈન્ડિયા અને આર્થિક વિકાસના માપદંડમાં India એક પછી એક શિખર સર કરી રહ્યું છે. પરંતુ મહિલાઓ અને બાળકીઓને સમાજિક ક્ષેત્રે સુરક્ષિત રાખવાના મામલે India માતાનું શિશ શર્મથી નિચું જોવા મળે છે. જેમાં India નું Gujarat રાજ્ય મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે. તો બીજી તરફ પોતાની આગવી સંસ્કૃતિ અને વૈભવશાળી જીવન માટે જાણીતું India નું રાજસ્થાન આજના સમયમાં મહિલાઓ માટે સૌથી અરસુરક્ષિત રાજ્ય છે. કારણ કે... NCRB પ્રમાણે વર્ષ 2022 માં 14 Rape Case રાજસ્થાનમાં નોંધાયા હતાં.
હરિયાણામાં વર્ષ 2022 માં 13 Rape Case નોંધાયા
જે બાદ હરિયાણામાં વર્ષ 2022 માં 13 Rape Case નોંધાયા હતાં. તો દિલ્હીમાં 12, હિમાચલ પ્રદેશમાં 10, મધ્ય પ્રદેશમાં 7, ઓડિશા અને આસામમાં 6, મહારાષ્ટ્રમાં 5, કેરલામાં 4 અને ઉત્તર પ્રદેશમાં 3 કેસ નોંધાયા હતાં. જ્યારે બધા રાજ્યોની તુલનામાં Gujarat રાજ્યમાં સૌથી ઓછા Rape Case નોંધાતા હોય છે. તો બીજી તરફ એવું પણ કહી શકાય કે, Gujarat રાજ્ય આ સમયે India મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય ગણાય છે.
આ પણ વાંચો: કોલકત્તાની હોસ્પિટલમાં તોડફોડ મામલે કુલ 12 આરોપી પોલીસના સકંજામાં