MP Trainee Aircraft Crashed: મધ્ય પ્રદેશમાં થયું Trainee Aircraft ક્રેશ, ગુનામાં થયો આ ચોંકાવનાર અકસ્માત
MP Trainee Aircraft Crashed: મધ્યપ્રદેશ (MP) ના ગુનામાં એરસ્ટ્રીપ પર Trainee Aircraft ક્રેશ થયું હતું. એક અહેવાલ અનુસાર મહિલા પાયલોટ (Pilot) ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ વિમાન સાગરની એવિએશન એકેડમીનું હોવાનું કહેવાય છે.
માહિતી આપતા ગુના સબ ઈન્સ્પેક્ટર ચંચલ તિવારીએ જણાવ્યું કે નીમચથી ધાના જઈ રહેલા એક Trainee Aircraft માં ખામી સર્જાયા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યાર બાદ પ્લેન રનવે પરથી સરકીને નજીકની ઝાડીઓમાં પડી ગયું હતું.
#WATCH | Madhya Pradesh: After developing a malfunction, a trainee aircraft flying from Neemuch to Dhana made an emergency landing during which it lost control. The trainee pilot sustained injuries and has been admitted to the hospital," says Sub Inspector, Guna, Chanchal Tiwari. https://t.co/GIXqwDeGVy pic.twitter.com/hmvO50DThy
— ANI (@ANI) March 6, 2024
આ અકસ્માતમાં Trainee Pilot ને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુનાના પોલીસ અધિક્ષક (SP) સંજીવ સિંહાએ આ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે નિયમિત તાલીમ કવાયત દરમિયાન ઉડાન ભરેલું વિમાન નીમચથી દરિયા તરફ જઈ રહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
આ પણ વાંચો: PM Modi At Bihar: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ પરિવાર વિવાદને લઈ લાલુ યાદવને આપ્યો સચોટ જવાબ