Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'વૈવાહિક દુષ્કર્મ કાનૂની નહીં પણ સામાજિક મુદ્દો' SCમાં કેન્દ્ર સરકારનું એફિડેવિટ

Marital Rape Crime : આજે પણ ભારતમાં વૈવાહિક દુષ્કર્મને દુષ્કર્મ ગણવામાં આવતો નથી. ઘરેલું હિંસા (Domestic Violence) સહિત અન્ય ઘણી જોગવાઈઓનો ઉપયોગ આવા કિસ્સાઓમાં વારંવાર કરવામાં આવે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ Supreme Court) માં મેરીટલ દુષ્કર્મ સંબંધિત...
 વૈવાહિક દુષ્કર્મ કાનૂની નહીં પણ સામાજિક મુદ્દો  scમાં કેન્દ્ર સરકારનું એફિડેવિટ

Marital Rape Crime : આજે પણ ભારતમાં વૈવાહિક દુષ્કર્મને દુષ્કર્મ ગણવામાં આવતો નથી. ઘરેલું હિંસા (Domestic Violence) સહિત અન્ય ઘણી જોગવાઈઓનો ઉપયોગ આવા કિસ્સાઓમાં વારંવાર કરવામાં આવે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ Supreme Court) માં મેરીટલ દુષ્કર્મ સંબંધિત એફિડેવિટ દાખલ કરી છે. જેમાં, સરકારે કહ્યું છે કે વૈવાહિક દુષ્કર્મને ગુનો જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેના માટે અન્ય 'શિક્ષાત્મક પગલાં' પહેલેથી જ અસ્તિત્વમાં છે. કેન્દ્રએ તેના સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે વૈવાહિક દુષ્કર્મને અપરાધ જાહેર કરવો એ સુપ્રીમ કોર્ટનો અધિકારક્ષેત્ર નથી. કેન્દ્રએ કહ્યું છે કે આ મામલો કાનૂની કરતાં વધુ સામાજિક છે. જેની સીધી અસર સમાજ પર પડશે.

Advertisement

Update...

આ પણ વાંચો:  Delhi-NCR માં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટેની ફટકાર, કહ્યું - 'સૂચનાઓનું પાલન નથી થઇ રહ્યું...'

Advertisement

Tags :
Advertisement

.