Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Winning Candidates: કુખ્યાત આરોપીઓએ જેલમાંથી લોકસભા બેઠક પર ચોંકાવનારી જીત મેળવી

Lok Sabha Election Winning Candidates: આ વખતે આવેલા Lok Sabha Election Result 2024 એ સૌને ચોંકાવી દીધા છે. એક તરફ જે રીતે સત્તા પક્ષ પોતાની સત્તા બનાવવાની કોશિશ કરી હતી, તે રીતે પરિણામો આવ્યા નહીં. તેના કારણે BJP ની Lok...
06:49 PM Jun 05, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election Result 2024, Amritpal Singh, Rashid Sheikh,

Lok Sabha Election Winning Candidates: આ વખતે આવેલા Lok Sabha Election Result 2024 એ સૌને ચોંકાવી દીધા છે. એક તરફ જે રીતે સત્તા પક્ષ પોતાની સત્તા બનાવવાની કોશિશ કરી હતી, તે રીતે પરિણામો આવ્યા નહીં. તેના કારણે BJP ની Lok Sabha Election Result 2024 માં 240 લોકસભા બેઠકો પર જીત મેળવી શકી છે. તેના કારણે NDA ના સહારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂ સાથે હાથ મળાવીને ત્રીજીવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાનના શપથ લઈ શકશે.

તો બીજી તરફ આ વખતે દેશમાં બે કુખ્યાત અપધારિયો જેલમાં બેઠા-બેઠા લોકસભા ચૂંટણી 2024 માં વિજય હાંસલ કર્યો છે. ત્યારે આવનારી 18 મી લોકસભામાં અસામાન્ય સ્થિતિ પેદા થઈ શકે છે. તે ઉપરાંત આ બંને અપરાધિયોને સંસદની કાર્યવાહીમાં શામેલ થવાની પણ તાકત રહેલી છે. કારણ કે... ભારતીય બંધારણ અનુસાર બંને અપધારિયો સંસદમાં સાંસદ તરીકે શપથ લઈ શકે છે.

આ બંને અપરાધિયો જેલમાંથી લોકસભાની બેઠકો જીત્યા

Lok Sabha Election Result 2024, Punjab, Amritpal Singh

ત્યારે પંજાબની ખડુર સાહિબ લોકસભા બેઠક પરથી waris punjab de ના પ્રમુખ Amritpal Singh આસામની જેલમાંથી ઉમેદવારી નોંધાવીને Lok Sabha Election Result 2024 બહુમતી સાથે જીત હાંસલ કરી છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરની અંદર આવેલા બારામુલ્લા લોકસભા બેઠક પર આતંકવાદીઓને નાણાંની સગવડ કરી આવતો આતંકવાદી Rashid Sheikh Lok Sabha Election Result 2024 બહુમતી સાથે જીત હાંસલ કરી છે.

આ ઘટનામાં બંધારણના કાયદો શું કહે છે?

Lok Sabha Election Result 2024, Jammu-Kashmir, Rashid Sheikh

આ સંજોગોમાં બંધારણની કલમ 101(4) માં આ ઘટનાનો જવાબ આપવામાં આવ્યો છે. સંસદના બંને ગૃહમાં ગેરહાજરી માટે સંસદ સ્પીકરની મંજૂરી લેવી પડી છે. તો સ્પીકરની મંજૂરી વગર જો કોઈ સાંસદ સભ્ય સંસદની કાર્યવાહીમાં ગેરહાજર રહે છે, તેના વિરુદ્ધ સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવે છે. તેમાં સંસદના બાકીના સભ્યો ગેરહાજર રહેલા સભ્યોને લઈ મત આપે છે. તો આ મતદાન પ્રક્રિયામાં ગેરહાજર વ્યક્તિ દોષિ સાબિત થાય છે. તો તેને 2013 ના સુપ્રીમ કોર્ટના કાયદા પ્રમાણે લોકસભાની બેઠક ગુમાવી પડે છે. ત્યારે જો Amritpal Singh અને Rashid Sheikh ને સંસદમાં સાંસદ પદના શપથ લેવા હોય, તો અધિકારીઓ પાસે મંજૂરી મેળવવી પડે છે. તો શપથ ગ્રહણ કરીને બંને આરોપીઓ પાછા જેલમાં આવી શકે છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : જેલમાં રહીને પણ આ ઉમેદવારોએ હાંસલ કરી જીત, એક છે ખાલિસ્તાની સમર્થક…

Tags :
Amritpal SinghGujarat FirstLok Sabha Election ResultLok Sabha Election Result 2024Lok Sabha Election Winning CandidatesLok-Sabha-electionRashid Sheikh
Next Article