Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Statue Viral Video: શું સાઉદી અરેબિયામાં બનાવવામાં આવી વડાપ્રધાન મોદીની સોનાની પ્રતિમાં?

Statue Viral Video: શિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક શોકેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની 156 ગ્રામ વજનની સોનાની પ્રતિમા જોઈ શકાય છે. ત્યારે આ વીડિયો (Viral...
04:11 PM Jun 02, 2024 IST | Aviraj Bagda
PM Modi, PM Narendra Modi, Viral Video, Video, Saudi Arabia

Statue Viral Video: શિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક શોકેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની 156 ગ્રામ વજનની સોનાની પ્રતિમા જોઈ શકાય છે. ત્યારે આ વીડિયો (Viral Video) માં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન મોદી (PM Modi) ના સન્માનમાં સાઉદી અરબ (Saudi Arabia) માં આ પ્રતિમા બનાવવામાં આવી છે.

જોકે આ ઘટનાને લઈ અનેક દાવો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ ઘટનામાં ઘણો ફેરફાર છે. કારણ કે.... વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની આ પ્રતિમાં કોઈ વિદેશના શહેરમાં કે Saudi Arabia માં બનાવવામાં આવી નથી. આ પ્રતિમાં ગુજરાતની હીરા નગરી સુરતમાં PM Modi ની પ્રતિમા બનાવવામાં આવી છે. ત્યારે આ પ્રતિમાં સુરતના ઝવેરી બસંત બોહરાએ ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી વખતે બનાવી હતી.

આ પણ વાંચો: Train Accident : પંજાબના ફતેહગઢ સાહિબમાં ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 2 લોકો ઘાયલ Video

મીડિયા હાઉસ દ્વારા વીડિયોની હકીકત સામે લાવવામાં આવી

તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ને અનેક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. તેમાં અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) આ પહેલા પણ આશરે એક વર્ષ પહેલા વાયરલ થયો હતો. ત્યારે ફેક્ટ ચેકના અનુસાર Saudi Arabia ના દાવાના નકારી કાઢ્યો છે. જોકે આ વીડિયો (Viral Video) ને લઈને અનેક મીડિયા હાઉસ દ્વારા વીડિયોની હકીકત સામે લાવવામાં આવી છે.

આ પણ વાંચો: નાના ભાઈએ મહિલાઓ સાથે કરી મારપીટ, Dhirendra Krishna Shastri એ કહ્યું- તેના વર્તનથી દુઃખી છું…

મૂર્તિની કિંમત 11 લાખ રૂપિયા જણાવવામાં આવી

ત્યારે PM Modi ની આ પ્રતિમાં આશરે 156 ગ્રામની લગભગ 20 કારીગરોએ મળીને ત્રણ મહિનામાં પૂરી કરી હતી. તો 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી. આ ખુશીમાં સુરતના બિઝનેસમેને પીએમ મોદીની આ પ્રતિમાનું વજન પણ 156 ગ્રામ રાખ્યું છે. મૂર્તિની કિંમત 11 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Vaishno Devi મંદિર તરફ જતા રસ્તાઓ પર સિગારેટ અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ, આદેશ જારી

Tags :
pm modipm narendra modiSaudi ArabiaStatue Virla VideoVideoviral video
Next Article