Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

6G TECHNOLOGY માટે પણ હવે ભારત છે તૈયાર! PM MODI એ 6G વિશે આપી આ મોટી અપડેટ

સંબોધનમાં PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી 6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે - PM MODI 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે - PM MODI સમગ્ર ભારત આજે પોતાનો 78 મો...
6g technology માટે પણ હવે ભારત છે તૈયાર  pm modi એ 6g વિશે આપી આ મોટી અપડેટ
Advertisement
  • સંબોધનમાં PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી
  • 6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે - PM MODI
  • 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે - PM MODI

સમગ્ર ભારત આજે પોતાનો 78 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ દિવસે PM MODI એ દિલ્હીના લાલ કિલ્લા ઉપર 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ PM MODI એ દેશ વાસીઓનું સંબોધન કર્યું હતું. PM MODI એ પોતાના 1 કલાક અને 41 મિનિટના સંબોધનમાં ઘણા અગત્યના વિષય ઉપર વાત કરી હતી. પરંતુ તેમાં પણ ખાસ PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી હતી, જેને સૌની ધ્યાન ખેંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત TECHNOLOGY ના ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ ધમધમી રહ્યું છે. દિવસે દિવસે ભારત આ ક્ષેત્રમાં સફળતાના નવા શિખર સર કરી રહ્યું છે.ચાલો જાણીએ આ અહેવાલમાં કે PM MODI એ આવનારી 6G TECHNOLOGY વિશે શું કહ્યું.

6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે - PM MODI

Advertisement

PM MODI એ લાલ કિલ્લા પરથી તેમના સંબોધનમાં કહ્યું હતું કે - 'ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સાથે, તે વૈશ્વિક મંચ પર લોકોને સૌથી વધુ સસ્તું મોબાઇલ ડેટા પ્લાન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરી રહ્યું છે' PM MODI એ વધુમાં કહ્યું કે - 'અમે 5G પહેલાથી જ શરૂ કરી દીધું છે અને હવે 6Gની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે.લોકોને હાઈ સ્પીડ 6જી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે તે માટે અમે 6જી ટાસ્ક ફોર્સની રચના કરી છે.' PM MODI એ આગળ કહ્યું હતું કે - 'ભારત 5G શરૂ કરનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે સાથે 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે'

Advertisement

JIO એ નિર્ધારિત સમય પહેલા જ દેશના 22 સર્કલમાં 5G શરૂ કરી દીધું છે

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 5G નું નેટવર્ક ધીમે ધીમે દરેક જગ્યાએ પહોંચી રહ્યું છે. ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે AIRTEL અને JIO 5G સુવિધા આપવામાં પોતાના પગલા માંડી રહ્યું છે.JIO ની વાત કરવામાં આવે તો હાલમાં જ તેના તમામ 22 સર્કલમાં 5G પ્રદાન કરવાનું કામ પૂર્ણ કર્યું છે. ખાસ વાત એ છે કે JIO એ નિર્ધારિત સમય પહેલા જ દેશના 22 સર્કલમાં 5G શરૂ કરી દીધું છે. બીજી તરફ કંપની AIRTEL પણ ઝડપથી 5Gનું કામ પૂર્ણ કરી રહી છે.આમ ભારત 5G માં તો પોતાનું કામ કરી જ રહ્યું છે પરંતુ ભારત હવે ભવિષ્યમાં આવનારી 6G TECHNOLOGY માટે પણ તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Elon Musk: ડાન્સિંગ મોડમાં Elon Musk અને Donald Trump નો AI અવતાર, મસ્કે પોસ્ટ કર્યો, જુઓ Video

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Ahmedabad Plane Crash ની અસર, વારાણસીમાં ટેકઓફ પહેલા યાત્રી વિમાનને પગે લાગ્યો

featured-img
Top News

ભારતનો ખોટો નકશો બતાવતા યુઝર્સ લાલઘૂમ, ઇઝરાયલી સેનાએ માંગી માફી

featured-img
સ્પોર્ટ્સ

WTC Final : એડન માર્કરમની લોર્ડ્સમાં ઐતિહાસિક સદી, દક્ષિણ આફ્રિકા જીતથી માત્ર 69 રન દૂર

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : આજે દેહરાદૂન IMA માં 419 કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP) યોજાઈ

featured-img
Top News

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના PM નો ઇરાનની પ્રજાજોગ સંદેશ, 'તમારા પર 50 વર્ષ સુધી.....'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

×

Live Tv

Trending News

.

×