Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રહ્યા વિવિધ એજન્સીઓના 'Exit Poll 2024', bjp ને પૂર્ણ બહુમત! કોંગ્રેસની આવી છે સ્થિતિ

લોકસભા ચૂંટણી 2024 માટે ( Lok Sabha Elections 2024) અંતિમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. મતદાન બાદ તમામ એક્ઝિટ પોલ ( Exit Poll 2024) પોતપોતાના અંદાજો જાહેર કરી રહ્યા છે. એક્ઝિટ પોલ પહેલા દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I. ના નેતાઓની...
આ રહ્યા વિવિધ એજન્સીઓના  exit poll 2024   bjp ને પૂર્ણ બહુમત  કોંગ્રેસની આવી છે સ્થિતિ

લોકસભા ચૂંટણી 2024 માટે ( Lok Sabha Elections 2024) અંતિમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. મતદાન બાદ તમામ એક્ઝિટ પોલ ( Exit Poll 2024) પોતપોતાના અંદાજો જાહેર કરી રહ્યા છે. એક્ઝિટ પોલ પહેલા દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I. ના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોંગ્રેસે (COngress) દાવો કર્યો હતો કે, I.N.D.I. ગઠબંધન 295 બેઠક જીતશે, જ્યારે બીજેપીએ (BJP) 400 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. જો કે, હવે તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. અહીં જાણો તમામ એક્ઝિટ પોલમાં BJP અને CONGRESS ની શું છે સ્થિતિ...

Advertisement

BJP ને પૂર્ણ બહુમત મળવાના સંકેત

ndtv ન્યૂઝ ચેનલના (ndtv News) અહેવાલ મુજબ, India News- D-Dynamics ના એક્ઝિટ પોલ પ્રમાણે bJP ના ગઠબંધન nda ને લોકસભા ચૂંટણીમાં 371 બેઠક મળી શકે છે, જ્યારે કોંગ્રેસના I.N.D.I. ગઠબંધનને 125 અને અન્યને 47 બેઠક મળી શકે છે. જ્યારે, Republic Bharat- Matrize ના એક્ઝિટ પોલ મુજબ, લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધન 353-368 બેઠક જીતી શકે છે જ્યારે I.N.D.I. ગઠબંધનને 118-133 બેઠક અને અન્યને 43-48 બેઠક પર જીત મળી શકે છે.

Advertisement

NDA ગઠબંધનના ફાળે 350 થી વધુ બેઠક મળવાની શક્યતા

વાત કરીએ Republic TV - P MARQ એક્ઝિટ પોલ મુજબ, NDA ગઠબંધનના ફાળે 359 બેઠક, I.N.D.I. ગઠબંધનને 154 બેઠક અને અન્યને 30 બેઠક મળી શકે છે. જ્યારે TV 5 Telugu ના એક્ઝિટ પોલ મુજબ, NDA ગઠબંધનને 359 બેઠક મળી શકે છે, જ્યારે I.N.D.I. ગઠબંધનને 154 બેઠક અને અન્યને 30 બેઠક મળી શકે છે. INDIA TV ના એક્ઝિટ પોલ મુજબ, NDA ને 365 બેઠક મળશે જ્યારે I.N.D.I. ગઠબંધનને 142 અને અન્યને 36 બેઠકો મળી શકે છે. જણાવી દઈએ કે, આ માત્ર એક્ઝિટ પોલ છે સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી કરી પરિણામની જાહેરાત કરાશે.

Advertisement

આ પણ વાંચો - Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો - Exit Poll 2024 : ખડગે કહ્યું- I.N.D.I. ગઠબંધન 295 સીટ જીતશે, BJP ના JP નડ્ડાએ પણ કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - ‘Exit Poll 2024’ પહેલા પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, BJP ને લઈ કહી આ વાત

Tags :
Advertisement

.