Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmers Protest Update: સરકારે કર્યા ખેડૂતો વધુ નારાજ, ખેડૂતો પર ટીયર ગેસ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો

Farmers Protest Update: છેલ્લા બે દિવસમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતોએ (Farmers Protest) ભારે ધૂમ મચાવી છે. કારણ કે... ખેડૂતોએ ફરી એકવાર ખેતી ક્ષેત્રે (Farmers Protest) ન્યાન ન મળવાને કારણે દિલ્હી ચલો (Delhi Chalo) ની કૂચ હાથ ધરી છે. દિલ્હીની...
05:31 PM Feb 14, 2024 IST | Aviraj Bagda
The government made the farmers more angry, tear gas and lathi-charged on the farmers

Farmers Protest Update: છેલ્લા બે દિવસમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતોએ (Farmers Protest) ભારે ધૂમ મચાવી છે. કારણ કે... ખેડૂતોએ ફરી એકવાર ખેતી ક્ષેત્રે (Farmers Protest) ન્યાન ન મળવાને કારણે દિલ્હી ચલો (Delhi Chalo) ની કૂચ હાથ ધરી છે.

દિલ્હીની તમામ સરહદો કરાઈ સીલ

ત્યારે નવી દિલ્હીની દરેક સરહદ પર ખેડૂતો (Farmers Protest) ના આંદોલનની અસર જોવા મળી રહી છે. ખેડૂતોને દિલ્હી જવાથી રોકવા માટે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને કારણે પોલીસ (Delhi Police) અને ખેડૂતો (Farmers Protest) વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ રહી છે.

રેલ્વે ટ્રેક જામ કરવાની જાહેરાત

ખેડૂતોના વિરોધ વચ્ચે પંજાબ (Punjab) ના ખેડૂત સંગઠને 15 ફેબ્રુઆરીએ પંજાબમાં રેલવે ટ્રેક બ્લોક (Punjab Railway Track) કરવાનો નિર્ણય લીધો છે. પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન (Idian Farmers Union) 15 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી પંજાબમાં રેલવે ટ્રેક જામ (Punjab Railway Track) કરવાની જાહેરાત કરી છે.

30 થી વધુ સુરક્ષા કર્મચારીઓ અને 60 ખેડૂતો ઘાયલ

જોકે 13 ફેબ્રુઆરીના રોજ સવારે 2 વાગ્યે એક SUV એ બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયત્નને હરિયાણા પોલીસે (Haryana Police) ટીયર ગેસના શેલ છોડીને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર સુરક્ષા કર્મીઓ અને ખેડૂતો (Farmers Protest) વચ્ચે ઘર્ષણ થયું હતું. તેના કારણે આ સ્થિતિમાં 30 થી સુરક્ષા કર્મચારીઓ અને 60 જેટલા ખેડૂતો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે: Anurag Thakur

Tags :
AgaintDelhiDelhi ChaloDelhi PoliceFarmers ProtestFarmers protest updateFarmers UnionGujaratGujaratFirstHaryanaHaryana PoliceProtestPunjabPunjab PoliceRiots
Next Article