Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી....

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ધરપકડ કરી જોકે આરોપી રાજેશ કશ્યપ માત્ર 17 વર્ષનો છે કુલ 4 ઓરોપીઓની ઓળખ પોલીસે જાહેર કરી છે Baba Siddique Murder : Baba Siddique ની હત્યા બાદ સમગ્ર દેશમાં એક ખાસ પ્રકારનો ખોફ જોવા...
baba siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ  પટિયાલા જેલમાંથી
  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ધરપકડ કરી
  • જોકે આરોપી રાજેશ કશ્યપ માત્ર 17 વર્ષનો છે
  • કુલ 4 ઓરોપીઓની ઓળખ પોલીસે જાહેર કરી છે

Baba Siddique Murder : Baba Siddique ની હત્યા બાદ સમગ્ર દેશમાં એક ખાસ પ્રકારનો ખોફ જોવા મળી રહ્યો છે. બીજી તરફ Baba Siddique ની હત્યા બાદ મુંબઈ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઊંઘ ઉડી ગઈ છે. તેની સાથે Baba Siddique ની હત્યા બાદ બે મોટી ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. તેના અંતર્ગત Baba Siddique ની હત્યાને લઈ એક ફેસબુક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.

Advertisement

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ધરપકડ કરી

તેમાં Baba Siddique ની હત્યા કરી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ Baba Siddique ની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી છે. Baba Siddique ની હત્યામાં કુલ 3 આરોપીઓને મુખ્ય રીતે આરોપી જાહેર કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત Baba Siddique ની હત્યા બાદ ફેસબુક ઉપર જે પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી છે. તો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જે બે આરોપીઓને ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં.

આ પણ વાંચો: Baba Siddique ની હત્યા બાદ ફેરબુક પોસ્ટ કરનારના ઘરે દરોડા પાડતા...

Advertisement

જોકે આરોપી રાજેશ કશ્યપ માત્ર 17 વર્ષનો છે

ત્યારે કોર્ટે આ બંને આરોપીઓ માટે પોલીસને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ કેલમાં મુખ્ય સ્વરૂપે રાજેશ કશ્યપ, ગુરમેલ સિંહના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જોકે આરોપી રાજેશ કશ્યપ માત્ર 17 વર્ષનો છે, તેથી તેને સજા થઈ શકેશ નહીં. પરંતુ Baba Siddique ના વકીલે દાવો કર્યો છે કે, બંને આરોપીઓ પુખ્યવયના છે. અને બંનેની ક્રમશ: ઉંમર 23 અને 21 વર્ષની છે.

કુલ 4 ઓરોપીઓની ઓળખ પોલીસે જાહેર કરી છે

Baba Siddique ની હત્યામાં કુલ 4 ઓરોપીઓની ઓળખ પોલીસે જાહેર કરી છે. ત્યારે રાજેશ કશ્યપ અને ગુરમેલિ સિંહ ઉપરાંત શિવા કુમાર અને મોહમ્મદ જશિન અખ્તરના પણ નામ જાહેર કર્યા છે. આ બંને આરોપીઓને પકડી પાડવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કુલ 10 પોલીસ ટીમને ફીલ્ડ ઉપર મોકલી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માલૂમ પડ્યું છે કે, આ 3 આરોપીઓને જાશિન અખ્તરે સોપારી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ Baba Siddique ની હત્યા કેસના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Baba Siddique ના મર્ડર માટે આરોપીઓના ખાસ વ્યક્તિએ જામીન કરાવ્યા

Tags :
Advertisement

.