Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Akhnoor Bus Accident: જમ્મુ-કાશ્મીરમાં બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ

Akhnoor Bus Accident: Jammu and Kashmir થી વધુ એક Bus પલટી થવાની ઘટના (Bus Accident) સામે આવી છે. જમ્મુના કાલીથ ગામ પાસે Bus પલટી (Bus Accident) જતાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે લોકોના મોત થયા છે. તો ઘાયલોને...
12:12 AM Jun 03, 2024 IST | Aviraj Bagda
Akhnoor, Jammu and Kashmir, Bus Accident

Akhnoor Bus Accident: Jammu and Kashmir થી વધુ એક Bus પલટી થવાની ઘટના (Bus Accident) સામે આવી છે. જમ્મુના કાલીથ ગામ પાસે Bus પલટી (Bus Accident) જતાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે લોકોના મોત થયા છે. તો ઘાયલોને તાત્કાલિક સારવાર માટે Akhnoor જિલ્લાની Hospital માં લઈ જવામાં આવ્યા હતા. તો 5 વ્યક્તિઓ ગંભીર રીતે (Bus Accident) ઘાયલ થયા હોવાને કારણે તેમને જીએમસી જમ્મુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Akhnoor થી સેલાવલી જઈ રહેલી Bus કાલીથ વળાંક પર પલટી (Bus Accident) ગઈ હતી. આ અકસ્માતમાં 2 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ ખડાહના રહેવાસી માસ્ટર હરવંશ લાલના પુત્ર દિવાંશુ ભગત (28) અને સરમાલા નિવાસી ચુનીલાલના પુત્ર કેવલ કુમાર (30) તરીકે થઈ છે. તો 5 ગંભીર રીતે ઘાયલ (Bus Accident) લોકોને જીએમસી જમ્મુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Akhnoor જિલ્લામાં Hospital માં વધુ 10 ઘાયલો

તે ઉપરાંત 7 ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર જયોદિયામાં લઈ (Bus Accident) જવામાં આવ્યા હતા. Hospital પહોંચતાની સાથે જ ડોક્ટરોએ ઘાયલોની સારવાર શરૂ કરી દીધી. અહીંથી 2 લોકોને Akhnoor ઉપજિલ્લા Hospital માં રિફર કરવામાં આવ્યા હતા. આ સિવાય Akhnoor જિલ્લામાં Hospital માં વધુ 10 ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Akhnoor પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી

Akhnoor થી આ Bus પાલનવાલા જઈ રહેલી Akhnoor ના જ્યોદિયન રોડ પર નાદ ગામ પાસે (Bus Accident) સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો ઘાયલ થયો હતો. મૃતક યુવકની ઓળખ યશપાલના પુત્ર સની કુમાર તરીકે થઈ છે. બંને વ્યક્તિઓ જયોદિયાથી Akhnoor તરફ સ્કૂટી (Bus Accident) પર આવી રહ્યા હતા. Akhnoor પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ચૂંટણી પૂર્ણ થતાની સાથે સરકાર એક પછી એક આપી રહી ઝટકા, હેવ Toll Tax માં કરાયો વધારો

Tags :
akhnoorAkhnoor Bus Accidentbus accidentGujarat FirstJammu and Kashmir
Next Article