ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પરણિત પ્રેમિકાએ પ્રેમીને હોટલના રૂમમાં બોલાવી સંબંધ બાંધ્યો અને લોહીલુહાણ કરી નાખ્યો...

પટના : બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં એક ખુબ જ ખતરનાક (fatal attack) મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ પરેશાન છે. અહીં એક પરણિત પ્રેમિકાએ પહેલા પોતાના અવિવાહિત પ્રેમીની સાથે સંબંધ બનાવ્યા અને પછી તેનો પ્રાઇવેટ પાર્ટ...
04:04 PM Aug 27, 2024 IST | KRUTARTH JOSHI
Girl attack on her lover

પટના : બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં એક ખુબ જ ખતરનાક (fatal attack) મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ પરેશાન છે. અહીં એક પરણિત પ્રેમિકાએ પહેલા પોતાના અવિવાહિત પ્રેમીની સાથે સંબંધ બનાવ્યા અને પછી તેનો પ્રાઇવેટ પાર્ટ બ્લેડથી કાપી નાખ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી ગઇ હતી. જેણે પણ સાંભળ્યું તેના પગની નીચેથી જમીન ખસકી ગઇ હતી. સમગ્ર મામલે રાજસ્થાન ખબર ડોટકોમ નામની વેબસાઇટના અહેવાલના આધારે સમગ્ર મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો : SP નેતા પર બુલ્ડોઝર કાર્યવાહી, PM મોદી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

શું છે સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટના અનુસાર યુવકના લગ્ન આગામી ડિસેમ્બર મહિનામાં થવાના હતા. જો કે પ્રેમિકા નહોતી ઇચ્છતી કે તેના લગ્ન થાય. જેના કારણે તે પોતાના પ્રેમી પર લગ્ન નહીં કરવા માટે સતત દબાણ કરી રહી હતી. બંન્ને એક જ મોલમાં કામ કરતા હતા. બીજી તરફ બંન્ને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું. ત્યાર બાદ બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બનાવ્યા હતા. પ્રેમિકાએ તેને મળવા માટે બોલાવ્યો હતો. ત્યાર બાદ બંન્નેએ રૂમ ભાડે લીધો. રૂમમાં બંન્નેએ શારીરિક સંબંધ બનાવ્યા. ત્યાર બાદ યુવતીના યુવક સાથે લગ્ન અંગે વિવાદ થઇ ગયો હતો. ત્યાર બાદ યુવતી પહેલાથી જ સાથે લાવેલી બ્લેડથી પ્રેમીનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

આ પણ વાંચો : નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ થયા, CM મમતા પર BJP એ લગાવ્યો આરોપ

પોલીસે ફરિયાદ પણ દાખલ ન કરી

આ ઘટના બાદ પ્રેમીએ બુમાબુમ કરી હતી. ત્યારે લોકો ઘટના સ્થળ પર આવ્યા અને લોહીથી લથબથ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. સમગ્ર ઘટના બાદ યુવતી ઘટના સ્થળેથી ફરાર થઇ ગઇ હતી. યુવકના પરિવારજનો અને પોલીસ હજી પણ કંઇ ટિપ્પણી કરવાનું ટાળી રહી છે. હાલ તો સમગ્ર મામલો બિહારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સમગ્ર મામલો માધ્યમોમાં આવ્યા બાદ વધારે ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

આ પણ વાંચો : Jammu Kashmir Election : કોંગ્રેસ પાર્ટી તૈયાર! ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 9 ઉમેદવારોની યાદી કરી જાહેર

Tags :
Bihar Crime Newsboyfriend girlfriend disputeGujarat FirstGujarati NewsGujarati Samacharlatest newsMuzaffarpur boyfriend girlfriendPhysical Relationtalk of marriageTrending News
Next Article