Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : બીજેપીએ ચોથી ઉમેદવાર યાદી જાહેર કરી, આ નેતાઓને મળી ટિકિટ

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી...
lok sabha election 2024   બીજેપીએ ચોથી ઉમેદવાર યાદી જાહેર કરી  આ નેતાઓને મળી ટિકિટ

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમં તમિલનાડુની 14 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આ સિવાય વાત કરીએ તો ભાજપે પુડુચેરીની એક બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ચાલો જાણીએ ભારતીય જનતા પાર્ટીએ ચોથી યાદીમાં કોના નામ જાહેર કર્યા...

Advertisement

તમિલનાડુની લોકસભા સીટઉમેદવારનું નામ
01. તિરુવેલુરવી.બાલગણપતિ
02. ચેન્નાઈ ઉત્તરપોલ કનાગરાજ
03. તિરુવન્નામલાઈએ. અશ્વથામન
04. નામાક્કલકે.પી.રામાલિંગમ
05. તિરુપુરએ.પી.મુરુગાનંદમ
06. પોલાચીકે.વસંતરાજન
07. કરુરવી.સેંતિલનાથન
08. ચિદમ્બરમપી. કાર્તિયાયીની
09. નાગપટ્ટિનમએસજીએમ રમેશ
10. તાંજાવુરએમ. મુરુગાનંદમ
11. શિવગંગા
ડૉ. દેવનાથમ યાદવ
12. મદુરાઈના
પ્રો. રામશ્રીનિવાસન
13. વિરુધુનગરરાધિકા સરથકુમાર
14. તેનકાસીબી. જોન પંડ્યાન

આ યાદીમં તમિલનાડુની 14 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બીજેપી દ્વારા પુડુચેરીની એક બેઠક માટે પણ ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે. જેમાં પુડુચેરીની લોકસભા બેઠક માટે ઉમેદવારા તરીકે એ નમસીવયમનું નામ જાહેર કર્યું છે.

પુડુચેરીની લોકસભા સીટઉમેદવારનું નામ
01.પુડુચેરીએ. નમસીવયમ

21 માર્ચે ત્રીજી યાદી જાહેર કરી હતી

વધુ વિગતે વાત કરવામાં આવે તો, બીજેપે દ્વારા 21 માર્ચે ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં ભાજપે તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને કોઈમ્બતુર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચેન્નાઈ દક્ષિણમાંથી તમિલિસાઈ સુંદરરાજન, ચેન્નાઈ સેન્ટ્રલમાંથી વિનોજ પી. સેલ્વમ, એ. સી. ષણમુગમ. કૃષ્ણગિરિમાંથી સી. નરસિમ્હન, નીલગિરિમાંથી એલ. મુરુગન, પેરામ્બલુરથી ટી.આર. પરિવેન્ધર, થુથુકુડીથી નૈનાર નાગેન્દ્રન અને કન્યાકુમારીથી પોન. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો:  PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ પણ વાંચો: Lok Sabha ELection 2024 : BJP એ 9 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે…
આ પણ વાંચો: Pushpak Vimana : 21મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ, કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું પરીક્ષણ
Tags :
Advertisement

.