ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

પુતિનના સૈનિકોની સામે યુક્રેને સૈનિકોને છોડી Roborts Dogs રણમેદાનમાં ઉતાર્યા

Roborts Dogs દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે Roborts Dogs ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે ઓપરેશનમાં સૈનિકો માટેના જોખમને ઘટાડી શકે છે Ukraine Roborts Dogs: છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી Russia અને Ukraine માં યુદ્ધ ચાલી રહ્યું છે....
08:57 PM Aug 09, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Robot Dogs to Join Ukraine’s Front-Line Forces

Ukraine Roborts Dogs: છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી Russia અને Ukraine માં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ Russia અને Ukraine ના યુદ્ધના કારણે ઘણું નુકસાન થયું છે. પરંતુ બંને દેશમાંથી કોઈ પણ દેશ પીછેહઠ કરવાના મુડમાં નથી. ત્યારે Ukraine દ્વારા એક આધુનિક હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે. આ હથિયારનો ઉપયોગ કરીને Russia પર ફતેહ હાંસલ કરવાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો છે.

Roborts Dogs દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે

તો Ukraine દ્વારા હથિયારધારી Roborts Dogs ને બનાવવામાં આવ્યા છે. આ Roborts Dogs ને BAD One નામ આપવામાં આવ્યું છે. આ BAD One સૌથી પડકારવાળા વિસ્તારોમાં હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ BAD One ને તૈયાર કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે, યુદ્ધમાં માનવ સૈન્યના મોતનો આંકડો કાબૂમાં કરી શકાય. તો Roborts Dogs ની ક્ષમતાઓનું તાજેતરમાં અવલોકન કરવામાં આવ્યું હતું. આ demonstration માં Roborts Dogs એ દરેક આશાઓને પૂરી કરી હતી. આ Roborts Dogs ને દૂરથી પણ કમાન્ડ આપી શકાય છે.

આ પણ વાંચો: Shocking : શું ચીનમાં લગ્ન કરવાથી યુવાનો ડરે છે? અર્થવ્યવસ્થા માટે નવો પડકાર

Roborts Dogs ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે

ત્યારે Roborts Dogs ના કમાન્ડ આધારિત પ્રતિક્રિયા આપી હતી. તેના અંતર્ગત Roborts Dogs ઉભો, દોડતો, કૂદકા મારતો અને વિવિધ ક્રિયાઓ કરતો જોવા મળ્યો હતો. ત્યારે યુદ્ધના સમયે આ Roborts Dogs ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ Roborts Dogs બનાવનાર વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ મશીન યુદ્ધના મેદાનમાં ઘણા ખતરનાક મિશનને પાર પાડી શકે છે, જેના કારણે મનુષ્યો પરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

ઓપરેશનમાં સૈનિકો માટેના જોખમને ઘટાડી શકે છે

આ Roborts Dogs દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે. તો દુશ્મનની નજરથી ચપળતાપૂર્વક બચીનને પોતાના કાર્યને સફળ રીતે પાર કરી શકશે. અત્યાર સુધી સર્વેલન્સ સૈનિકોને આવા મિશન માટે મોકલવામાં આવે છે. પરંતુ આવા મિશનમાં ઘણો ખતરો હોય છે. આ Roborts Dogs આવા ઓપરેશનમાં સૈનિકો માટેના જોખમને ઘટાડી શકે છે. આ કૂતરાઓનું મુખ્ય કાર્ય છે. એવું માનવામાં આવે છે કે Ukraine ટૂંક સમયમાં Russia સાથેના યુદ્ધમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે.

આ પણ વાંચો:ચીનમાં કાળઝાળ ગરમી પડતા કાર બની Pregnant Cars

Tags :
BAD Onefront linesGujarat Firstmilitary capabilitiesRobot DogsRobot Dogs to Join Ukraine’s Front-Line Forcesrobotic dogsrussiaRussia-Ukraine-WarSecuritysoldierssurveillanceukraineUkraine Roborts DogsVladimir Putin