Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Annie Knight એ ગત વર્ષે 300 થી વધુ લોકો સાથે સેક્સ કર્યું હતું ગત વર્ષે મને મારા કાર્યોથી પ્રસંશા મળવા લાગી હતી કોઈ પણ Adult Star સાથે આ કોન્ટેન્ટ બનાવશે નહીં Adult Star Annie Knight : Australia ની Adult...
આ porn star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
  • Annie Knight એ ગત વર્ષે 300 થી વધુ લોકો સાથે સેક્સ કર્યું હતું
  • ગત વર્ષે મને મારા કાર્યોથી પ્રસંશા મળવા લાગી હતી
  • કોઈ પણ Adult Star સાથે આ કોન્ટેન્ટ બનાવશે નહીં

Adult Star Annie Knight : Australia ની Adult Star Annie Knight એ પોતાના અનોખા કારનામાઓ માટે જાણીતી છે. Annie Knight એ છેલ્લા ઘણા વર્ષોથી Pornoghraphy ના વ્યવસાય સાથે જોડાયેલી છે. તે ઉપરાંત Annie Knigh ના નામે વર્ષ 2023 માં 300 વ્યક્તિ સાથે સેક્સ કરવાનો રેકોર્ડ પણ છે. જોકે Annie Knigh ને ગત વર્ષે તેની કંપનીમાંથી બરતરફ કરવામાં આવી હતી. કારણ કે... કંપનીના સત્તાધીશોને માલૂમ પડ્યું હતું, કંપનીની કર્મચારી Annie Knigh એ OnlyFans પર Pornoghraphy નો વ્યવસાય કરે છે.

Advertisement

Annie Knight એ ગત વર્ષે 300 થી વધુ લોકો સાથે સેક્સ કર્યું હતું

Adult Star Annie Knight ની ઉંમર 27 વર્ષની છે. Annie Knight એ જણાવ્યું હતું કે, તેણીએ ક્યારે પણ ન હતું વિચાર્યું કે તેના અંગત વ્યવસાયને કારણે પોતાની કોર્પોરેટ નોકરીને અલવિદા કહેવું પડશે. મારા OnlyFans ની માહિતી સૌ પ્રથમ મારા સહકર્મીઓને મળી હતી. પરંતુ મને કંપનીમાંથી માત્ર એક સપ્તાહની અંદર બરતરફ કરી દેવામાં આવી હતી. હું જ્યારે ઘરે હતી, ત્યારે કંપની તરફથી મને ઈમેલમાં આ માહિતી મળી હતી, કે તમને તમારા અંગત વ્યવસાયના કારણે કંપનીમાંથી નીકળવામાં આવે છે. જોકે ત્યારબાદ આ કંપનીના ઘણા કર્મચારીઓ મને OnlyFans પર જોવા મળ્યા હતાં. તે ઉપરાંત અનેક લોકો મારી સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: OnlyFans માટે 21 દિવસમાં 122 કોલેજ બોય સાથે બનાવ્યા સેક્સના વીડિયો

Advertisement

 

View this post on Instagram

 

A post shared by annie knight (@anniekknight)

ગત વર્ષે મને મારા કાર્યોથી પ્રસંશા મળવા લાગી હતી

OnlyFans Star Annie Knight એ ગત વર્ષે 300 થી વધુ લોકો સાથે સેક્સ કર્યું હતું. તેણે આ ઘટનાની જાણ વિવિધ પોડકાસ્ટના માધ્યમથી આપી હતી. તે ઉપરાંત અનેક વીડિયો પણ OnlyFans ઉપર શેર પણ કર્યા હતાં. ત્યારે આ વર્ષે Adult Star Annie Knight એક ઈન્ટરવ્યૂના માધ્યમથી જણાવ્યું છે કે, તેણી આશરે 600 થી વધુ લોકો સાથે આ વર્ષે સેક્સ કરવાને લઈ ખુદ પડકાર આપશે. Adult Star Annie Knight એ જણાવ્યું છે કે, જ્યારે ગત વર્ષે મને મારા કાર્યોથી પ્રસંશા મળવા લાગી હતી. ત્યારે મેં આ વર્ષે વિચાર્યું છે કે, યુવાનો સાથે સેક્સ કરવાનો આંકડો વધારવો જોઈએ. તે હું ઈચ્છું છે કે, આ વર્ષે 600 થી વધુ લોકો સાથે સેક્સ કરી શકું.

Advertisement

કોઈ પણ Adult Star સાથે આ કોન્ટેન્ટ બનાવશે નહીં

Adult Star Annie Knight એ વધુમાં જણાવ્યું છે કે, તેણી કોઈ સેલેબ્રિટિ કે પછી કોઈ પણ Adult Star સાથે આ કોન્ટેન્ટ બનાવશે નહીં. તેણી સામાન્ય ઓફિસના પુરુષ કર્મચારીઓ અને કોલેજમાં ભણતા બાળકો સાથે સેક્સ કરવાની ઈચ્છા ધરાવે છે. તેના માટે તેણી ટેટિંગ એપ્સમાં લોકો સાથે વાર્તાલાપ કરે છે. તે ઉપરાંત તેણીએ એક એપલીકેશન પણ બનાવી છે, જેના માધ્યમથી લોકો તેની સાથે સેક્સ કરવાને લઈ મેસેજ કરી શકે છે. Adult Star Annie Knight એ જણાવ્યું છે કે, તેણી એક દિવસની અંદર 16 વ્યક્તિઓ સાથે સેક્સ કર્યું છે. જોકે Adult Star Annie Knight ના તમામ કાર્યોની જાણ તેના માતા-પિતાને છે. તે ઉપરાંત Adult Star Annie Knight ને તેના માતા-પિતા તેના દરેક કામમાં સમર્થન આપે છે.

આ પણ વાંચો: આ Australian Prostitute ને પુરુષો એક કલાક માટે 1300 ડોલર માત્ર...

Tags :
Advertisement

.