Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૂર્કીમાં અત્યંત શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ધરતી, લોકોમાં ગભરાટ

તુર્કી (Turkey)ના દક્ષિણમાં ગાઝિયાંટેપ પાસે ખૂબ જ જોરદાર ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ ભૂકંપ કેટલો શક્તિશાળી હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. 7.8ની તીવ્રતાભૂકંપના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. ભૂકંપ વિશે વધુ માહિતી હજુ બહાર આવશે પણ 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં જાનમાલનું નુકશાન થયું હોવાની આશંકા છે.An earthquake of magnitude 7.8 occurred 23 km East of Nurdagi, T
તૂર્કીમાં અત્યંત શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ધરતી  લોકોમાં ગભરાટ
તુર્કી (Turkey)ના દક્ષિણમાં ગાઝિયાંટેપ પાસે ખૂબ જ જોરદાર ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ ભૂકંપ કેટલો શક્તિશાળી હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. 
7.8ની તીવ્રતા
ભૂકંપના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. ભૂકંપ વિશે વધુ માહિતી હજુ બહાર આવશે પણ 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં જાનમાલનું નુકશાન થયું હોવાની આશંકા છે.
Advertisement

 ગત સપ્તાહે પણ તુર્કી-ઈરાન સરહદ પર ભૂકંપ આવ્યો હતો
ઉલ્લેખનિય છે કે  ગત સપ્તાહે પણ તુર્કી-ઈરાન સરહદ પર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 આંકવામાં આવી હતી. ગયા અઠવાડિયે, 5.9-તીવ્રતાનો ભૂકંપ તુર્કીની સરહદ નજીક ઉત્તરપશ્ચિમ ઈરાનમાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. કટોકટી સેવાઓના પ્રવક્તા મોજતબા ખાલેદીએ રાજ્યના ટેલિવિઝનને જણાવ્યું હતું કે, "હારી ગયેલા શહેરમાં અત્યાર સુધીમાં 122 લોકો ઘાયલ થયા છે," રોઇટર્સે અહેવાલ આપ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.