Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લેશે પાકિસ્તાનની મુલાકાત, જાણો 10 વર્ષ પછી જવાનું કારણ

S Jaishankar Pakistan Visit : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લાંબા સમય બાદ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. 10 વર્ષ પછી કોઈ ભારતીય વિદેશ મંત્રી (Indian foreign minister) પાકિસ્તાન જઈ રહ્યા...
ભારતના વિદેશ મંત્રી એસ  જયશંકર લેશે પાકિસ્તાનની મુલાકાત  જાણો 10 વર્ષ પછી જવાનું કારણ

S Jaishankar Pakistan Visit : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લાંબા સમય બાદ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. 10 વર્ષ પછી કોઈ ભારતીય વિદેશ મંત્રી (Indian foreign minister) પાકિસ્તાન જઈ રહ્યા છે. આ બેઠક 15-16 ઓક્ટોબર, 2024ના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની છે. ભારતે લાંબા વિચાર-વિમર્શ બાદ આ સમિટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે, અને વિદેશ મંત્રાલયે આ માહિતીની પુષ્ટિ કરી છે.

Advertisement

Update...

Advertisement

આ પણ વાંચો:  ત્રીજા વિશ્વયુદ્ધની આહટ વચ્ચે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફૂટ્યો, 80થી વધુ ફ્લાઈટ્સ રદ

Advertisement
Tags :
Advertisement

.