ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Canada : ટોરન્ટોમાં લહેરાયો સૌથી મોટો તિરંગો, Video જોઈ ગદગદ થઈ જશો!

  વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી ટોરન્ટોમાં રહેતા ભારતીયોએ તિરંગો લહેરાવ્યો MICA દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું   canada:સ્વતંત્રતા દિવસની ભારતમાં તો ભવ્ય ઉજવણી (independence day)કરવામાં આવી હતી પણ સાથે જ વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ સ્વતંત્રતા દિવસની...
07:49 PM Aug 16, 2024 IST | Hiren Dave

 

  1. વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
  2. ટોરન્ટોમાં રહેતા ભારતીયોએ તિરંગો લહેરાવ્યો
  3. MICA દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

 

canada:સ્વતંત્રતા દિવસની ભારતમાં તો ભવ્ય ઉજવણી (independence day)કરવામાં આવી હતી પણ સાથે જ વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મળતી માહિતી અનુસાર કેનેડા(canada )માં રહેતા ભારતીયો દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

બ્રેમ્પટન સિટી હોલ કેનેડા ખાતે ભારતીયો દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટોરન્ટોમાં રહેતા ઘણા ભારતીયો દ્વારા સૌથી મોટો ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -Beware of Mpox : મંકીપોક્સ શું છે અને કેવી રીતે ફેલાય છે? જાણો તેના લક્ષણો વિશે

ટોરન્ટોમાં ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

ટોરન્ટોમાં રહેતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભારતીય ધ્વજનું વજન 31 કિગ્રા હતું. સાથે જ કદ 40X60 ફૂટ હતો. MICA - My Indians in Canada Associated દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રેમ્પટનના મેયર, MICA ચેરમેન અશ્વની અગ્રવાલ, સમિતિના સભ્યો પથિક શુક્લ, અને આનંદ અય્યર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ  વાંચો -Typhoon Ampil : જાપાનમાં કુદરતી આફતનો કહેર, તોફાન સાથે ભૂકંપની પણ ચેતવણી

દેશભક્તિના ગીતો પર  ઝૂમ્યા ભારતીયો

બ્રેમ્પટન, ટોરોન્ટો, કેનેડામાં હિન્દુ સભા મંદિરના નેજા હેઠળ તમામ ભારતીયો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેંકડો એનઆરઆઈએ 'ભારત માતા કી જય'ના નારા લગાવીને પોતાની માતૃભૂમિને યાદ કરી હતી. સમારોહમાં લોકો હાથમાં ત્રિરંગો લઈને દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

Tags :
canadaCelebrationIndependence DayIndiaindiamNational Flag
Next Article